હાંસોટ નવી વસાહતમાં પારાવાર ગંદકી થતાં સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટવાની દહેશત…

Views: 80
0 0

Read Time:1 Minute, 13 Second

હાંસોટ નવી વસાહત રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કાદવ-કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર રોગ જન્ય મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પાણી જન્ય રોગના દર્દી વધ્યા છે. પંચાયત દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કે સફાઈ કરવામાં આવી નથી.પંચાયત દ્વારા નાખવામાં આવેલા ડ્રેનેજ લાઈનનંુ પણ યોગ્ય નિભાવનના થતા તે પણ ઉભરાઈ રહી છે. જેને લઇ સ્થાનિક રહીશો એ રહેવું પણ મુશ્કેલ બન્યું છે આ વચ્ચે નાના બાળકો સહીત લોકો માં રોગચાળો વક્રી વધુ ફેલાઈ એ પૂર્વે પંચાયત વિભાગ દ્વારા સફાઈ કરાયે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પ યોજાય તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ તાલુકાની નિકોરા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત...

Tue Oct 5 , 2021
Spread the love             ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી કુલ 7625 મતદારો પૈકી 2998 એ મતદાન કરતા ટકાવારી 39.32 ટકા નોંધાઇ હતી. નિકોરા બેઠક માટે કુલ સરેરાશ મતદાન 55 % ને પાર કરી જાય તેમ લાગી રહ્યું છે.આજરોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 10 […]

You May Like

Breaking News

error: Content is protected !!