લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪****** ભરૂચ – શનિવાર- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી રામ કુમાર યાદવે (IRS) એ જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]
ભરૂચ– ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર […]
ભરૂચ શહેર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લાં ચારેક દિવસથી 38 ડિગ્રીની આસપાસ રહ્યો છે. બીજી તરફ પવનની ગતિ ઓછી રહેવાને કારણે તેમજ આકામાંથી તેજ કિરણો પડવાને કારણે બપોરના સમયે આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યાં છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજી વધારો થાય તેવી શક્યતાઓ છે. ત્યારે બે દિવસમાં તાપમાન 41 […]
ભરૂચના શહેર એ ડિવિઝન પોલીસે મોંઘી દારૂની બોટલો લાવી લિમિટેડ ગ્રાહકો રાખી ફોન આવતા જ છાનીછુપી રીતે હોમ ડીલીવરી આપવાનો દારૂનો ધંધો કરતા એક બુટલેગર પાસેથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો.આ સાથે પોલીસે દારૂની ખરીદી માટે આવેલા વ્યક્તિની પણ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જીલ્લા પોલીસ વડા […]
ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું.જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે સ્થાનિક પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે.ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે […]
I/C પોલીસ કમિશ્નર સાહેબ શ્રી વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાંચ સુરત શહેર નાઓની કચેરીના જાવક ક્રમાંક:ના.૬/ડ્રાઈવ/૫૫૩/૨૦૨૪ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ […]
જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ભરૂચ દ્વારા ચૈત્ર મહિનામાં લીમડાના રસનું આરોગ્ય માટે ખૂબ જ મહત્વ હોય તે માટે જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ના પ્રમુખ યોગીતાબેન રણા, સેક્રેટરી બીનાબેન શાહ, ખજાનચી કલ્પનાબેન ચૌહાણ અને બીજા સભ્યો હાજર રહી માતરીયા તળાવ ખાતે લોકોને લીમડાના રસનું રસપાન કરાવ્યું.
ભરૂચ મદીના હોટલ સિપાયવાડ ખાતે રહેતા મોહંમદ અલી એ માત્ર ૮ વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર વર્ષ ના મોહંમદ અલી એ એ વાતને સાર્થક કરી બતાવી છે રમજાન માસ આ વખતે […]
ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષ સારા એ એ વાતને સાર્થક કરી બતાવી છે ફિરોજભાઈ અને સબાના બેન ના ૭ […]
ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે […]