ભરૂચની સાત વર્ષની દીકરીએ રમજાન માસના પૂરા રોજા રાખી ઇબાદત કરી..

Views: 29
0 0

Read Time:44 Second

ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષ સારા એ એ વાતને સાર્થક કરી બતાવી છે ફિરોજભાઈ અને સબાના બેન ના ૭ વર્ષીય દીકરીએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેને સાથે સાથે શાંતિ ની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચના મોહંમદ અલી એ ૮ વર્ષની દીકરાએ રમજાન માસના પૂરા રોજા રાખી ઇબાદત કરી..

Tue Apr 9 , 2024
Spread the love             ભરૂચ મદીના હોટલ સિપાયવાડ ખાતે રહેતા મોહંમદ અલી એ માત્ર ૮ વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર વર્ષ ના મોહંમદ અલી એ એ વાતને સાર્થક કરી બતાવી છે રમજાન માસ […]
ભરૂચના મોહંમદ અલી એ ૮ વર્ષની દીકરાએ રમજાન માસના પૂરા રોજા રાખી ઇબાદત કરી..

You May Like

Breaking News

error: Content is protected !!