આઝાદી બાદ ભારતમાં પહેલી વાર થશે કોઇ મહિલાને લટકાવી દેશે, ગુનો સાંભળીને કાંપી જશે આત્મા…

Views: 64
0 0

Read Time:3 Minute, 36 Second

આઝાદી બાદ ભારતમાં પહેલી વાર થશે કોઇ મહિલાને લટકાવી દેશે, ગુનો સાંભળીને કાંપી જશે આત્મા

દેશની આઝાદી પછી ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર થવા જઇ રહ્યુ છે, જયારે કોઇ મહિલાને લટકાવવામાં આવશે. મથુરા જેલમાં આપવાની તૈયારીઓ થઇ રહી છે. તારીખ નક્કી કરવાની બાકી છે. મથુરા જેલમાં બંધ અમરોહાની રહેવાસી શબનમની દયા અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવી છે. જે બાદ મથુરા સ્થિત ઘરમાં શબનમને સજા આપવામાં આવશે.અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સલીમ સાથે મળીને પરિવારના સાત સભ્યોની કૂહાડીથી પતાવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની યથાવત રાખી હતી.

રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી છે. જેથી આઝાદી પછી શબનમ પહેલી મહિલા કેદી હશે જેને લટકાવવામાં આવશે. મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદ ત્યાં એક પણ મહિલાને આપવામાં આવી નથી. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.

નિર્ભયા કાંડના દોષીઓને પર લટકાવનાર પવન જલ્લાદે ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે. સમગ્ર કેસની વિગત તપાસીએ તો, અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સલીમ સાથે મળીને પરિવારની 7 વ્યક્તિને પતાવી દીધા. અમરોહા જિલ્લાના બાવનખેડી ગામમાં 15 એપ્રિલ 2008ના રોજ એક છોકરીની બૂમ સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા.

ગામના લોકો જયારે ઘરે પહોંચ્યા તો પરિવારના 7 લોકોના જમીન પર લથપથ મળ્યા હતા. તે દરમિયાન શબનમ ગામના લોકોને કહેતી રહી કે ચોરો ચોરી કરી પરિવારને મારીને જતા રહ્યા. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી અને બાદમાં પોલિસ સામે સમગ્ર ઘટનાની હકિકત આવી. પોલિસ અનુસાર, 25 વર્ષિય શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોસ્ટગ્રેજ્યુએટ અને શિક્ષક સલીમને પાંચ પાસ સલીમ સાથે પ્રેમ થઇ ગયો હતો અને પરિવારને આ વાત મંજૂર ન હતી. આ વચ્ચે શબનમ ગર્ભવતી થઇ ગઇ અને બંનેએ સાથે મળીને પરિવારને ખત્મ કરવાની યોજના બનાવી.આરોપી શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે બાદ શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિએ તેની અરજીને ફગાવી દીધી.

આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ઘર એક માત્ર છે જ્યાં મહિલાને આપી શકાય છે. તમને જણાવી દઇએ કે, મથુરામાં મહિલાઓ માટે જે ફાંસી ઘર છે તે આજથી લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યુ છે. પરંતુ અહીં આજ દિન સુધી કોઇ મહિલાને આપવામાં આવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ શહેરમાં દુકાનોના શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગ ને ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી..

Thu Feb 18 , 2021
Spread the love             ભરૂચ શહેરમાં દુકાનોના શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગ ને ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ગત તારીખ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરમાં આવેલા નદેલાવ રોડ ઉપર ધ્વીજ પ્લાઝામાં આવેલા પટેલ ટ્રેડર્સ તથા ભૂમિ મેચીન સેન્ટર તેમજ ગોદી રોડ ઋતવા પેલેસમાં આવેલા મારુતિ બુક સ્ટોર […]

You May Like

Breaking News

error: Content is protected !!