Spread the love વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાને ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો […]
Spread the love ◾️ભરૂચ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવાનીઝુંબેશ ચાલતી હોવાથી પોલીસ મહાનિરીક્ષકશ્રીહરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ વડોદરાતથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબભરૂચનાઓની સુચના આધારે અને મદદનીશ પોલીસઅધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન આધારે નાસતા ફરતા / વોન્ટેડઆરોપીઓ પકડવા સારૂ ભરૂચ જીલ્લા મહિલાપો.સ્ટે . / AHTL ટીમ […]
Spread the love ભરૂચનર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે, નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ 3 એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં […]
Spread the love ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ , રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા […]
Spread the love આમોદ તાલુકાના ઇખર ગામે જયંતિ કાભય વસાવા આદિજાતિ મોરચાના તાલુકા પ્રમુખ હોય ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. જેથી જિલ્લા પંચાયત ઇખર બેઠક પર જ્યોત્સના વસાવા હારી ગયા હતા. જેથી જયંતિભાઇ સાથે ચૂંટણીની તેમજ વસંતે કરેલી અરજીની રીસ રાખી જયંતિ તથા દિલીપ હિંમત વસાવા તથા સુહેલ પઠાણને આમોદ તાલુકા […]
Spread the love ભરૂચ જીલ્લાની નજીક આવેલ અંકલેશ્વર હાઈવેને અડીને સ્ક્રેપ માર્કેટ આવેલ છે આ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી અહીંનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.મળતી વિગતો અનુસાર આજે સવારે અંકલેશ્વરનાં હાઇવે નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આગ લાગવા સહિતના મુદ્દે વેપારીઓને ત્યાં વિવિધ લાયસન્સ અને સેફટી […]
Spread the love અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસીના બી પમ્પીંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં એસીડીક વેસ્ટ કેમિકલનો નિકાલ થઈ રહયો હોવાનું પ્રકાશમાં આવતા અંકલેશ્વર જીપીસીબી દ્વારા ઘનિષ્ઠ તપાસ આદરવામાં આવી છે. નજીકના વિસ્તારમાં આવેલ કોઈ ટ્રાન્સપોર્ટરની આ કરતૂત હોય શકે તે શંકાના આધારે જીપીસીબી દ્વારા ચકાસણી હાથ ધરી જે અંગેનો ઇન્સ્પેક્શન રીપોર્ટ ગાંધીનગર […]
Spread the love વડોદરા એલસીબીની ટીમે 13 ડિસેમ્બરે અંપાડ કેનાલ પાસેથી સલ્ફ્યુરીક એસિડ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કરના ચાલક પ્રકાશ થાવરચંદ આહીરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા ટેન્કરમાં સલ્ફ્યુરીક એસિડ હોવાનું અને તિરુપતી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્લોટ નં. ૫૯૦૬/૧,૨,૩ જીઆઇડીસી, અંકલેશ્વરનું ઇન્વોઇસ મળી આવ્યું હતું. આ અંગે વડોદરા તાલુકા […]
Spread the love વિશ્વની તમામ મહિલાઓના સન્માન માટે આજે મહિલા દિવસ છે. *નારી પ્રહાર ન્યુઝ* હંમેશા મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ આજના વિશેષ અવસર માટે વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા વાંચો કોણ છું હું…? કોણ છું હું.?“શસ્ત્ર અને અસ્ત્રમાં છુપાયેલી છું હું,ક્યારેક આયેશા તો ક્યારેક નિર્ભયા બની છું હું,ઘૂંટન ચાર દિવાલોનું […]
Spread the love ભરૂચ શહેરના ભજ્જુવાલા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીને મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને સાત ગઠિયાઓએ રૂપિયા 43 લાખનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ભરૂચ શહેરના ભજ્જુવાલા સોસાયટીમાં રહેતા આદમવલી પટેલનો પુત્ર મોહસીન પટેલ એમ.બી.બી.એસની ડિગ્રી ધરાવે છે, જેને આગળ પોસ્ટ ગેજ્યુએટમાં અભ્યાસ કરવાનો બાકી છે. જેના પિતા પર ગત […]