0
0
Read Time:53 Second
જંબુસર
કાવી પોલીસ સ્ટેશન ના મહિલા પીએસઆઈ વૈશાલી આહીર ની સરાહનીય કામગીરી
આમોદ થી નાહિયેર ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા અનોર ગામના યુવાન ને માથા ના ભાગે ઇજા
ઈજાગ્રસ્ત યુવાન આમોદ રોડ ઉપર પડ્યો હતો
બાઈક સ્લીપના બનાવમાં સુરેશભાઈ રઇજી ભાઈ પઢીયાર રહેવાસી અનોર ગામના યુવાન ને ઇજા
રસ્તા ઉપર થી પ્રસાર થતા મહિલા પીએસઆઈ એ પોતાની કાર રોકી ઈજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલ પોહચાડ્યો
108 ને ઇમરજન્સી ને કોલ કરી ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ પોહચાડીયો
મહિલા psi ની કામગીરી ને લોકલ ગ્રામજનો એ બિરદાવી