
ભરૂચ કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર પાસે ઠંડા પાણી નું મશીન ભંગાર હાલતમાં જોવા મળ્યું છે. તેમજ અન્ય જગ્યાએ પણ આ મશીનો બગડેલી હાલત માં છે.જેથી ગરમીના સમયે આવા પાણી ના મશીન રીપેર કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી થાય જેથી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.