એક ધારાસભ્ય નું કામ જે લોકો વખાણી રહ્યા છે પોરબંદર નાગકા ગામે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ની મુલાકાત લેતા ધારાસભ્ય…

આ ધારાસભ્ય એન્જિનિયર છે,બીજા જેમ થમસપ નથી…

કોઈ પણ વિસ્તાર હોય,રાજ્ય હોય કે દેશ હોય તેનો લોગ લાઇફ વિકાસ કરવો હોય તો શિક્ષણ ફરજિયાત અને ક્વોલિટી શિક્ષણ જોઈએ,સમયની માંગ પ્રમાણે ના અભ્યાસક્રમો સામેલ થતાં હોવા જોઈએ..

જૂની પરંપરા,જૂની શિક્ષણ નીતિ,જૂના કોર્સ કે વિષયો માંથી સમય પ્રમાણે બહાર નીકળી કાઇક નવું કરવું જોઈએ,પરંતુ નવું એટલે સરકારી કાર્યક્રમો માં રેલીઓ કાઢવી,સરકારી યોજના ના પ્રચાર માં જોડાવું, સરકારી કામ ને કાર્યક્રમો વિદ્યાર્થીઓ પાસે કરાવવા એને નવું ન કહેવાય,પરંતુ ઘેલ હાઘરુ કહેવાય..!!

એક સક્રીય ધારાસભ્ય ને ઉમર નો બાદ નથી નડતો, એમ નાનું કામ કરવામાં શરમ નથી હોતી, વરસાદી પુર માં દરેક વિસ્તાર માં ફરીને જાણકારી મેળવી,સૌને આશ્વાસન આપવા સધિયારો બન્યા છે, મોટપ નથી,સરળતા ખૂબ છે, હાલ એમના વિસ્તારની સ્કૂલમાં જઈ કાઇક વાત કરી હશે તો ભણતર ની મહત્વતા સમજાવી હશે,તમારા પરિવાર ની તમારા પાસે થી આશા છે,તે બાબતની વાત કરી હશે,વ્યસન મુક્ત જીવનની વાત હશે.અને શિક્ષણ નું વ્યાપારીકરણ ની વાત કરી હશે..

પોતે ડિગ્રી એન્જિનિયર છે, કન્સ્ટ્રકશન કંપની ચલાવે છે,ખૂબ અનુભવી ને સરળ વ્યકિતત્વ ધરાવે છે,”મળવા જેવા માણસ” સૌથી પહેલા છે,નેતા,ધારાસભ્ય એ બધું જ પછી છે..
– લાભુભાઈ કાત્રોડીયા.

પોરબંદરના નાગકા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શાળાની સુવિધાઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા શિક્ષણ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યુ.અને બારકો અભ્યાસ લય પોતાના પરિવાર અને દેશ નું નામ રોશન કરે એ અંગે માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કે.ડી.પોલીટેકનીક પાટણ ખાતે એલ્યુમની સંમેલન-2023 નું આયોજન કરાયું..

Mon Oct 2 , 2023
પાટણ તા. 1 કે.ડી.પોલિટેકનિક, પાટણ ખાતે શનિવાર ના રોજ એલ્યુમની એસોસિયેશન 2023 નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંસ્થામાંથી પાસ આઉટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 1977 થી વર્ષ 2021 સુધીના કે. ડી. પોલીટેકનિક માથી અભ્યાસ કરી પાસ થયેલા વિદ્યાર્થીઓ અને હાલમાં વિવિધ જગ્યાએ કાયૅરત વિધાર્થીઓ […]

You May Like

Breaking News