જામીન મળ્યા ને 3 વર્ષ થયા, અને જાણ 3 વર્ષ બાદ થઈ હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો આરોપી યુવક જામીન મળેલા હોવા છતાં ત્રણ – ત્રણ વર્ષ જેલમાં પસાર કર્યા – અમદાવાદ સાબરમતી જેલમાં બંધ હતો આ ઈસમ
યુવક ને હાઈકોર્ટે જામીન આપ્યા પણ આરોપીને જાણ થઈ શકી નહિ સાબરમતી જેલ તંત્રનો વાંક ? વકીલનો વાંક ?કે વ્યવસ્થા નો વાંક કે પછી ઈસમ ગરીબ હતો એનો વાંક
કોર્ટે જામીન અંગે મેઈલ કર્યો પણ મેઈલ કોઈએ જોયો જ નહિ .
યુવક ના પરિવાર માં
યુવકના પિતા નું અવસાન થયેલું, એક ભાઈ અને એનું બાળક, એક માતા
જો ત્રણ વર્ષ અગાઉ છૂટી ગયો હોત તો પરિવારને મજૂરી કરી મદદ રૂપ થાત અને પરિવાર નું ગુજરાણ ચલાવતે
આ યુવક 3 વર્ષ જેટલો વધુ સમય જેલ માં પ્રસાર કર્યો છે એનું વર્તન મળવું જોઇએ કે નહિ કોમેન્ટ બોક્સ માં જણાવજો અને સરકાર એ બાબત ને ગંભીર લેવી જોઇએ એ જરૂરી બન્યુ છે
યુવક નું નામ અકબંધ રાખવા માં આવ્યુ છે