16 બેઠકો માટે સાત ઓકટોબરે યોજાનારી ચૂંટણી માટે મંગળવારે 34 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં બુધવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશેજેમાં ચાણસ્મા ખેંતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકો માટે સાત ઓકટોબરે યોજનારી ચૂંટણી માટે મંળગારે 34 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા જેમાં ભાજપની પેનલ ના 10 ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે જોકે ઉમેદવારી ફોર્મ વધારે ભરાયા હોવાથી ચૂંટણી થવાની પૂરી શક્યતા છે એટલે ભાજપના આગેવાનો ને બિન હરીફ થવાના શક્યતા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે જો કે બુધવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશેચાણસ્મા માર્કટયાર્ડ ની ચૂંટણી અધિકારી એસએમ ઝાલા સમક્ષ મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરાયા હતાજેમાં ખેડુત વિભાગમાં 10 બેઠકો સામે 24 વેપારી વિભાગમાં ચાર બેઠકો સામે આઠ અને ખરીદ વેચાણ વિભાગમાં બે બેઠક સામે બે ફોર્મ ભરાયા છે આમ કુલ 16 બેઠકો સામે 34 ફોર્મ ભરાયા છેજેમાં ભાજપે 16 આગેવાનો ને મેન્ડેટ આપી પેનલ ચૂંટણીમાં ઉતારીજો કે ભાજપના આગેવાનો ને તેમની પેનલ ચૂંટણીમાં બિન હરીફ થઈ જશે તેવી આશા ઠગારી નીવડે તેવું ચિત્ર ઊભું થયું છેજોકે ખરીદ વેચાણ વિભાગમાં બે બેઠકો સામે ભાજપના માત્ર બે જ ઉમેદવાર માત્ર બે ફોર્મ ભરાયાં છે એટલે ખરીદ વેચાણ વિભાગની બંને બેઠકના ઉમેદવાર બિનહરીફ થશે આ APMC ની ચૂંટણીમાં જૂના હોદેદારો એ પ્રતિકિયા આપી હતી.
અહેવાલ. કમલેશ પટેલ.(પાટણ ચાણસ્મા વાળા)