કોરોનામા ભીડ કરવા પર પ્રતિબંધ હોવાથી માત્ર 31 યુવાનો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ દ્વારા તલવાર આરતી રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરના ચોકમા આજદે નવરાત્રીના છઠઠા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારાસાતમી તલવાર આરતી નો કાર્યક્રમ માત્ર 32 યુવાનો દ્વરા સાદગી પુર્ણ રીતે યોજાયો હતો. કોરોનામા ભીડ કરવાપર પ્રતિબંધ હોવાથી માત્ર ૨૦ યુવાનો દ્વારા સોસીયલ ડીસ્ટ્રેસ દ્વારા તલવાર આરતી યોજાઈહતી.દર વર્ષે તલવાર મહાઆરતીમાં હકડેઠઠ ભારે ભીડ જામતી હતી, જેમ ૧૫૦ જેટલા યુવાનો તલવાર આરતીકરતા હતા, પણ આ વર્ષે કોરોના કારણે નવરાત્રીમાં જાહેર કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ હોવાથી દર વર્ષની જેમાયોજાતે તલવાર મહા આરતીનો ભવ્ય કાર્યક્રમમોફૂક રાખવામાં આવ્યો હતો અને માત્ર ઔપચારીક પણે પરંપરાનેજાળવી રાખવા માત્ર 31યુવાનો દ્વારા ૧૦મીનીટની આરતી સાથે તલવાર આરતી યોજાઈ હતી.મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતોની કુળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ ભારેઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજન કરે છે જેલોકઆકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ આ વખતે તલવાર આરતી નો કાર્યક્રમઔપચારીક પણ આટોપી લેવાયો હતોતસવીર.
રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરે રાજપૂત સમાજના યુવાનો દ્વારા સાતમી તલવાર આરતી યોજાઈ.
Views: 69
Read Time:1 Minute, 49 Second