સિદ્ધપુર મિત્રમંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી ધોરી ગામ પાસે મેડીલ સેવા સાથે ભોજન પ્રસાદનું આયોજન

પાટણ જિલ્લાના સિદ્ધપુર મિત્રમંડળ સેવા સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ ની છેલ્લા 21 વર્ષથી મેડીકલ સેવાઓ તેમજ માલિશ અને ઠંડા કુલ પાવડર માં પગ રાખવાથી થાક ઉતરી જાય છે સાથે ભોજન પ્રસાદ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છેભાદરવી પૂનમ ના અંબાજી ખાતે ભરાતા મીની કુંભમેળામાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા સંઘ લઈને માતાજીની રથ સાથે ભક્તિ મય બની બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના ગગન ભેગી નાદ વચ્ચે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંબાજીના માર્ગ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવ્યા છે સિદ્ધપુર મિત્ર મંડળ સેવા સમિતિ દ્વારા અંબાજી ચાલતા પગપાળા યાત્રાળુંઓ માટે 21 વર્ષ થી મેડીકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે પદયાત્રીઓ આ મેડીકલ સેવા કેમ્પનો હજારો ભાવી ભક્તો લાભ લઇ રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં સિદ્ધપુર મિત્ર મંડળ સેવા સમિતિના સભ્યો સાથે દાતાશ્રીઓ તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લા પત્રકાર મિત્રો સિદ્ધપુર ના અગ્રણીઓ. સહિતના સેવાભાવી યુવા કાર્યકર્તાઓ પણ અંબાજી જતા પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે

અહેવાલ . કમલેશ પટેલ . પાટણ

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચાણસ્મા નગરપાલિકાની અંદર વહીવટદાર ની નિમણૂક થતા શહેરોનો વિકાસ રૂંધાયો.

Sat Sep 30 , 2023
ચાણસ્મા નગરપાલિકાની અંદર પ્રમુખની ટર્મ પૂરી થતાં નગરપાલિકાને વહીવટદાર હસ્તક કરી દેવામાં આવતા જાણે શહેરોનો વિકાસ રૂંધાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્વરે ચાણસ્મા શહેરનો વિકાસ રૂંધાય તે પહેલા પડેલા ખાડાઓ. ઉભરાતા ગટરના પાણી. તેમજ ગંદકીના ઢગલાઓ દૂર કરવામાં […]

You May Like

Breaking News