અંકલેશ્વરમાં કારના ટાયર પંક્ચર કરી ગઠિયા બેગ ચોરી ફરાર…

Views: 58
0 0

Read Time:1 Minute, 29 Second

અંકલેશ્વરના કોસમડી પાસેના સીએનજી પમ્પ પર ઇકો કાર માં ગેસ ભરાવવા ગયેલ કાર ના ટાયર માં અજાણ્યા ઇસમો એ ચપ્પુ મારી પંચર કરી દેતા ટાયર બદલતી વખતે અજાણ્યા ઈસમો કાર માં મુકેલ બેગ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.અંકલેશ્વરમાં રહેતા ગૌરાંગ વસાવા પોતાની ઇકો કાર લઇ અંકલેશ્વર થી વાલિયા ગયા હતા અને વાલિયા થી પરત ફરી રહ્યા હતા અને તેઓ કોસમડી ગામ નજીક આવેલ સીએનજી પમ્પ ઉપર ગેસ ભરાવવા ગયા હતા દરમિયાન કોઇ અજાણ્યા ઈસમો એ તેમની ઇકો કાર ના પાછળ ના ટાયર માં તીક્ષ્ણ હથિયાર વડે પંચર પડયું હતું જો કે તેમને ખ્યાલ ન આવતા આગળ જતા પંચર થયેલું જણાયું હતું અને ઇકો કાર નું ટાયર બદલી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો ઇકો કાર માંથી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ અંગે તેઓ એ નજીક માં રહેલા સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ગૌરાંગ વસાવા એ આ અંગે જીઆઇડીસી પોલીસ મથક અરજી આપી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અહીં નમાઝીઓ અને સ્કુલ જવા પર છોકરીઓને મારવામાં નથી આવતી , નકવીએ તાલિબાનને આપ્યો જવાબ...

Sat Sep 4 , 2021
Spread the love              અહીં નમાઝીઓ અને સ્કુલ જવા પર છોકરીઓને મારવામાં નથી આવતી , નકવીએ તાલિબાનને આપ્યો જવાબ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તાલિબાનને જવાબ આપતા કહ્યું છે કે ભારતના મુસ્લિમોને બચાવી લેવા જોઈએ કારણ કે અહીં ઉગ્રવાદી અત્યાચારની કોઈ ઘટના નથી . ભારત ધર્મ દ્વારા નહીં બંધારણ થી ચાલે […]

You May Like

Breaking News

error: Content is protected !!