એ.સી.બી. સફળ ટ્રેપ

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી :- એક જાગૃત નાગરિક

આરોપી :- જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-૩, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, વડોદરા.

લાંચની માંગણીની રકમ :- રૂા.૨૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨૦,૦૦૦/-

લાંચની રીકવર રકમ :- રૂા.૨૦,૦૦૦/-

ટ્રેપની તારીખ :- તા.૨૯.૦૩.ર૦૨૧

સ્થળ:- મોજે-સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા

ટૂંક વિગત :-આ કામના ફરીયાદી શ્રી અગાઉ દારૂનો ધંધો કરતા હોય અને જે દારૂનો ધંધો ચાલુ રાખવા માટે આ કામના આક્ષેપિતે ફરીયાદી પાસે રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલી. જે લાંચની રકમ રૂા.૨૦,૦૦૦/- ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-૩, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, વડોદરા નાઓએ ફરીયાદી પાસેથી રૂા.૨૦,૦૦૦/- માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણૂંક કરી ગુન્હો કર્યા બાબત.

ટ્રેપ કરનાર અધિકારી :-શ્રી ડી.જી. રબારી, પો.ઇ., છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.

સુપર વિઝન અધિકારી :-શ્રી કે.વી. લાકોડ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલું કબીરવડ કોરોનાના કારણે ભેંકાર ભાસ્યું, એક સાથે ત્રણ રજા હોવા છતાં પ્રવાસીઓની સંખ્યા નહિવત..

Tue Mar 30 , 2021
ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલું કબીરવડ કોરોનાના કારણે ભેંકાર ભાસ્યું, એક સાથે ત્રણ રજા હોવા છતાં પ્રવાસીઓની સંખ્યા નહિવત ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલાં પ્રવાસન સ્થળ કબીરવડ તેના અસ્તિત્વ સામે જંગ લડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે ધુળેટીના પર્વએ ધમધમતું કબીરવડ ચાલુ વર્ષ કોરોના વાયરસના સંક્રમણના કારણે […]

You May Like

Breaking News