0
0
Read Time:1 Minute, 2 Second
ભરૂચ વેલ્ફર હોસ્પિટલ માં કોવિડ 19 નિ મહામારી ના સમય ને ધ્યાનમાં લય સાઇમભાઇ ફાસીવાલા વેલફેર હોસ્પિટલ માં આજરોજ 64 bed નિ સુવિધા આપી મહાન અને ઉદારતાની મિસાલ કાયમ કરી છે. જેમાં રિપોર્ટ ના પણ ખર્ચ લેવામાં આવતા નથી.. જેમ કે હાલ બધીજ હોસ્પિટલ ઑ માં લખો રૂપિયા નિ લૂંટ મચાવી છે તેવાજ પ્રકોપિ સમય માં સલીમભાઇ ફાસીવાલા એ એક મિસાલ કાયમ કરી છે. ગરીબો ના મસીહા બની લોકોમાટે ફરિસ્તા રૂપ માં સામે આવ્યા છે. આવી પરિસ્થિતિ માં લોકોને કામ કાજ બંદ રોજગારી બંદ ખાવાના ફાંકા હોય અને ઉપરથી આ જાનલેવા ગંભીર બીમારી.. તો આવા સમય માં સલીમભાઇ માનવતા દાખવી લોકોમાટે સંજીવની સમાન છે