Sat Aug 22 , 2020
Spread the love સુરત શહેરના નવા પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે. અજય તોમરે 3 ઓગસ્ટે સૂરત શહેરના પોલીસ કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. 3 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઇન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો […]