પાનોલીના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ભંગારના ગોડાઉનમાં આગ

Views: 76
0 0

Read Time:1 Minute, 6 Second

પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં ગુરુ કૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં આવેલ ભંગારના ગોડાઉન માં લાકડા તેમજ પુઠ્ઠાં સહીત નો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં રવિવારના રોજ રાત્રીના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, આગ વધુ ફેલાતા ગોડાઉન ના સંચાલકોએ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી પાણી નો છંટકાવ કર્યો હતો.જો કે આગ લાકડા અને પુઠ્ઠાંના જથ્થા માં વધુ ફેલાતા અંકલેશ્વર ડીપીએમસી મળી કુલ 7 જેટલા ફાયર બ્રિગેડે 3 કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જો કે સંગ્રહ કરેલ જથ્થો બળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વણખુટા ગામે રહેતી બે કિશોરીઓ કપડા ધોવા જતાં ધોલી ડેમમાં ડૂબી, કિનારેથી લાશો મળી આવી

Tue Jun 7 , 2022
Spread the love             ઝઘડિયાના ધોલી ડેમમાં કપડા ધોવા ગયેલી વણખુટા ગામની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.ઝઘડિયાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ 17 અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ 12 ધોલીડેમ ખાતે કપડા ધોવા ગઇ હતી. ત્યારબાદ […]

You May Like

Breaking News

error: Content is protected !!