દહેજ રિલાયન્સ કંપનીમાંથી ચોરી થયેલ મુદ્દામાલ રાજસ્થાનના અખીપુરાથી શોધી કઢાયો

દહેજ રીલાઈન્સ કંપનીમાંથી RELPET QH5821 ( સફેદ પાવડર ) બેંગ નંગ ૩૬ , મેટ્રીક ટન- ૪૧.૪૦૦ , કિં.રૂા .૬૦.૩૩,૨૨૨ / – નો માલ વિશ્વાસધાત , ઠગાઇ કરી મુદામાલ સગેવગે કરેલ જે ગુનામાં ગણતરીના દિવસોમાં “ રાજસ્થાનના અખીપુરા ગામેથી ” સંપૂર્ણ મુદામાલ કબ્જે કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા દહેજ મરીન પોલીસ ગત તા.ર ૬ / ૦૩ / ૨૦૨૨ ના રોજ દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રીલાઇન્સ કંપનીમાંથી ટેલર નં- RJ – 0-06-6983 માં RELPET H5821 ( સફેદ પાવડર ) બેગ નંગ ૩૬ , મેટ્રીક ટન- ૪૧,૪૦૦ , કિં..૪૦,૩૩,૨૨૨ નો માલ ભરી ઉત્તરાખંડ રાજયના સીતારગંજ ઉધમસીંગનગર વિસ્તારમાં આવેલ પારલે એગ્રો પ્રા.લી.માં જવા નિકળેલ . જે ઉપરોકત ટેલર નંબરના ડ્રાઇવરે અજાણ્યા વ્યકિતઓ સાથે મળી ટ્રેલરમાં ભરેલો માલ પૂર્વ આયોજીત કાવતરા મુજબ પારલે અંગો પ્રા.લી.માં નહીં પોંચાડી ઠગાઇ અને વિશ્વાસધાત કરી રસ્તામાં કોઇક જગ્યાએ માલ સગેવગે કરેલ જે સબબ દહેજ મરીન પો.સ્ટે.માં સલંગ્ન કલમો મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડી.લીના પાટીલ સાહેબ તેમજ મદદનીશ પૌલીસ અધિક્ષકશ્રી વિકાસ સું સાહેબ ભરૂચ વિભાગ શરૂચનાઓએ ગુનો શોધી કાઢવા ભરૂચ એલ.સી.બી. , તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનને સૂચના અને માર્ગદર્શન આપેલ . જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી.એન મગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ડી.ફુલતરીયા દહેજ મરીન પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ગુનામાં ગયેલ મૂદામાલ તથા આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરી , ભરૂચ એલ , સી.બી . તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનની બે ટીમો તાત્કાલીક રાજસ્થાન ખાતે મોકલી આપેલ અને તપાસમાં ટીમ દ્વારા પ્રથમ FIR માં જણાવેલ ટ્રેલર નંબરની તપાસ કરતા આરોપીઓએ ગુનો આચરતી વખતે ટ્રેલરની ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાનું જણાયેલ જેથી બન્ને ટીમોએ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી ઉડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળેલ કે દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં ઉપયોગ થયેલ ટ્રેલર નં- RJ – 32-08-510 શજસ્થાનના કૌટા જીલ્લાના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનના અન્ય ગુનામાં કબ્જે કરવામાં આવેલ છે જેથી ટીમો દ્વારા રાજસ્થાન ખાતે ખાનગી રાહે હ્યુમન શૌચ કેળવતા ગુનામાં રાજુ અંબાલાલ મીણા રહે રાજનગર જી.પો- ( રાજસ્થાન ) નો સંડોવાયેલ હોવાનું જણાયેલ જેથી ટીમો દ્વારા રાષ્ટ્ર મીણાની ધરપકડ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તેના ઘરે તથા તેના અન્ય રહેઠાણ વિસ્તારોમાં તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવેલ નહી જેથી ભરૂચ એલ.સી.બી. , તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત આઠ થી દસ દિવસ રાજસ્થાન ખાતે કેમ્પ રાખી મુદામાલ શોધી કાઢવા અંગે તપાસ હાથ ધરી બાતમી કેળવવા પ્રયત્નશીલ રહેલ જેના ફળ સ્વરૂપે તપાસમાં ગયેલ ટીમોને રાજસ્થાનના જયપુર પૂર્વ જીલ્લાના fghanbachholida | tart fr / 1 બસ્સી પોલીસ સ્ટેશન વિસ્તારના અખીપુરા ગામે ગોડાઉનમાં સંતાડી રાખેલ ગુનાનો સંપૂર્ણ મુદામાલ RELPET_QH821 ( સફેદ પાવડર ) બેગ નંગ -૩૬ , મેટ્રીક ટન- ૪૧,૪૦૦ , કિં.રૂ .૬૦,૩૩,૨૨૨ નો ઝડપી પાડવામાં સફળતા મળેલ જેથી મળી આવેલ મુદામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ છે . આમ આ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે . આ ગુનાની વધુ તપાસ દહેજ મરીન પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે . વોન્ટેડ આરોપીઓ ( ૧ ) રાજુલાલ અંબાલાલ મીણા રહે રાજનગર તાલુકો દેવલી થાનાડુની જીલ્લોટોન્ક ( રાજસ્થાન ) મુખ્યસુત્રધાર ) ( ૨ ) સીતારામ ઉર્ફે સીયારામ ઉર્ફે રામાવત્ર ફૈલીસમ મીણા રહે – ચપાડીયા થાના – નુગા તાલુકો – ભી જીતો – જયપુર ( રાજસ્થાન ) ( ૩ ) ટ્રેલર નં- RJ – 32 – GB – 5194 નો માલીક સીતારામ રામકિશન મીણા રહે – રાજનગર તાલુકો – દેવલી ઘાનાડુની જીલ્લોટો ( રાજસ્થાન ) ( ૪ ) ટૂંકની ચાણક નામ સરનામું મળી આવેલ નથી . બ્જે કરેલ મુદામાલ નામ “ ન { ૫ } RELPET QH5821 ( સફેદ પાવડર ) બેગ નંગ -૩ , મેટ્રીક ટન ૪૧.૪૦૦ , કિં .૬૦,૩૩,૨૨૨ ) ( ર ) ગુનામાં ઉપયોગ થયેલ ટેલર નં- RJ – 32 – B – 5194 વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશન જીલ્લો – કોંટા રરાજાાન ) માન્ય ગુનામાં કબ્જે લેવામાં આવેલ છે . કુલ મુઘમાલ કિ..૬૮,૩૦,૨૨,૨૪ , શોધી કાઢેલ ગુનો દહેજ મરીન પો.સ્ટે.પાર્ટ એ -૧૧૧૯૯૦૪૫૨૨૦૨૨૮ / ૨૦૨૨ IPC કલમ ૪૦૭,૪૨૦,૧૨૦ ( બી ) મુજબ કામગીરી કરનાર ટીમ એટલી તમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એનગર એલ.સી.બી.ભરૂચ તથા એ.એસ.આઇ.કનકસિંહ તથા અ.હે.કો.ઉપેન્દ્રભાઇ , મહે.કો.દિલીપભાઇ તથા પો.કો.મચુરભાઇ એલ.સી.બી.ભરૂચ દહેજ મરીન પી કરી . પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.ફુલતરીયા તથા અ.હે.કો.વિક્રમસિંહ તથા પો.કોદિવ્યરાજસિંહ , પો.કો.દારથસિક દહેજ મરીન પોસ્ટનાઓ દ્વારા સંયુકત ટીમ વર્કથી કરવામાં આવેલ છે .

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા કારતુસ નંગ -૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

Sat Apr 16 , 2022
દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા કારતુસ નંગ -૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા […]

You May Like

Breaking News