આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ. ભરૂચ તાલુકાના પારખેટ ગામ ખાટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ. આગળ આવી માનવ અધિકાર અને માનવહિત નું કાર્ય કર્યું આજ રોજ એક વ્યક્તિ ની લેખિત શિકાયત મળતા, ભરૂચ જિલ્લાના અલ્પસંખ્યક વિભાગના ઉપપ્રમુખ મોહસીન મહમદ પટેલ ભરૂચ તાલુકાના પારખેટ ગામ પંચાયતની મુલાકાત લેતા જણાવ્યું હતું કે, સરફરાઝ અહમદ કોસિયા નામના વ્યક્તિ એ મકાન બાંધકામ માટેની પરવાનગી બાબત પંચાયત મા ગયા હતા, ત્યારે તેઓને ડિશપેચ રિસિવીંગ માંગતા અણસમજ ને લય સરપંચ કાભયભાઈ વસાવા અને સરફરાઝભાઈ વચ્ચે મતભેદ થતા ત્યાર બાદ સરફરાઝભાઈ એ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ ભરૂચ જિલ્લા કાર્યાલયમાં પોતાની વેદના લેખિત રજૂઆત કરવામાં આવી જે મતભેદ દૂર કરવા પારખેટ ગામ પંચાયત ટલાટી દક્ષાબેન ગામીત તથા સરપંચ કાભયભાઈ વસાવા તથા મોહસીન પટેલ (આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ) પ્રયાસથી સરફરાઝ અહમદ કોસિયા ને મકાન બાંધકામ કરવામાં માટે આવનારી ગામ પંચાયતની ચૂંટણી બાદ જેતે ગામ સભાની પહેલા મીટીંગમાં થરાવ પસાર કરી, પરવાનગી મળી રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પારખેત ગામ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ આગળ આવી માનવ અધિકાર અને માનવહિતનું કાર્ય કર્યું..
Views: 71
Read Time:1 Minute, 45 Second