તાલુકા હેલ્થ ઓફીસ પાટડી મોબાઈલ હેલ્થ યુનિટ પાટડી અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ નારણપુરા તેમજ પ્રા.આ કેન્દ્ર ખારાઘોડા તથા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગથી ખારાગોઢા થી ૪૫ કી મી દૂર ગણેશ ના રણમાં બપોરના ૧૧-થી-૩ – ના સમય દરમ્યાન જેમા આજુ બાજુના રણ વિસ્તાર ના મિઠાના કામદાર અગરીયા ભાઇ અને પણ મહીલાઓ અગરીયાની શાળાના બાળકોએ તમામ ભાઇ અને બહેનો જેમા ૨૦૦/જેટલા અગરીયા પરિવારો એ લાભ લીધો હતો.
સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ જેમા કાર્યક્રમા હાજર ખારાગોઢા ડો ગોપલભાઇ ઠાકોર સતિષભાઇ ભીમાણી ડો ચારુમતિબેન ચાવડા હેલ્થ ઓફીસ પાટડી તાલુકા હેલ્થ ઓફીસ ડો રાજકુમાર ,સી,એચ સી પાટડીના મેડીકલ ઓફીસ ડો જાનકીબેન કલોલા ઝીઝુવાડા મેડીકલ ઓફીસ ડો પિન્ટુભાઇ ભુત એમ એચ યુ પાટડી શ્રી પંકજભાઇ વાઘેલા સી એચ સી પાટડી મેડીકલ અને મેડીકલ સ્ટાફ અને પાટડી તાલુકા કાનુની સેવા સમિતિ ના સેક્રેટરી શ્રી નરેન્દ્રસિહ મકવાણા ,પી,એલ,વી સુશ્રી અલ્કાબેન સોલંકી તથા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ અંબુભાઇ પટેલ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ સાવડીયા સતિષભાઇ મુકેશભાઇ કુરીયા રણના આગેવા શાન્તાભાઇ ઠાકોર