0
0
Read Time:24 Second
ભરૂચ
નેત્રંગ નજીક ખીચોખીચ પશુ ભરેલ બે ટ્રકો ઝડપાઇ
ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતી બે ટ્રકો પોલીસે ઝડપી પાડી મામલે 2 લોકોની ધરપકડ.
23 જેટલા પશુ સહિત 7.95 લાખ નો મુદ્દામાલ કબ્જેનેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
.