પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહી / જુગાર ની ડ્રાઇવ આપી અસરકારક અમલ કરવા તથા જીલ્લામાં પ્રોહી / જુગારની ગે.કા. પ્રવુતી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહી / જુગારની બદીઓ ડામવા તાબાના અધીકારી / પોલીસ માણસોની અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવેલ તે પૈકી આજરોજ એલ.સી.બી.ની એક ટીમ ભરુચ શહેરમાં પ્રોહી / જુગારના ગણના પાત્ર કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરુય શહેરના ભાલીયાવાડ ના ટેકરા ખાતે મકાનના ધાબા ઉપર જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા ૦૪ જુગારીઓને જુગારના રોકડા રુપીયા તથા સાધનો સાથે કુલ મુદ્દામાલ ૪૫,૨૫૦ / – સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટેમાં સોપેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ- ( ૧ ) અભીષેકભાઈ ભરતભાઈ ભીલ રહે.ભાલીયાવાડ નો ટેકરો ધોળીકુઈ બજાર તા.જી.ભરુચ ( ર ) રાહુલભાઇ વિજયભાઇ વસાવા રહે.એસ.ટી.ડેપો પાસે મોગલપુરા ગોવાળ તા.જી.ભરૂચ ( ૩ ) અનીલભાઇ ભરતભાઇ માછી પટેલ રહે.મોદી ફળીયુ મકતમપુર તા.જી.ભરુચ ( ૪ ) નિલેષભાઇ સુનીલભાઇ વસાવા રહે દુબઇ ટેકરી ઝાડેશ્વર તા.જી.ભરૂચ કન્જ કરેલ મુદ્દામાલ ( ૧ ) અંગ ઝડતીના રોકડા રૂ . ૧૧,૫00 / – ( ૨ ) દાવ ઉપરના રોકડા રૂપીયા ૧૫,800 / – ( ૩ ) મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ ૧૮,૦૦૦ / – ( ૪ ) રીચાર્જેબલ લાઇટ બલ્બ કિં.રૂ .૫૦ / – ( ૫ ) પત્તાપાના નંગ – પર કિંમત રૂપીયા 9000 મળી કુલ કિં.રૂ .૪૫,૨૫૦ /
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ
પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ ,
હે.કો.સંજયદાન , હિતેષભાઇ , જયેંદ્રભાઇ તથા
પો.કો. મહીપાલસિંહ , શ્રીપાલસિંહ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે