આજ રોજ Odhav પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર , ઓઢવ પોલીસ સ્ટેશન ( SHE – Team ) , પોલીસ સમનવાય અને #Equitas #Small #Finance #Bank .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભાગવા રક્ષા દલ ના સહયોગ દ્વારા ઓઢવ વિસ્તાર માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી , મહિલા લક્ષી કાયદાકીય માહિતી , 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી , WCD પખવાડિક દિવસ ના છેલ્લા દિવસે ખાસ #online કાર્યક્રમ માં ૩૦ થી ૩૫ બહેનો એ ભાગ લીધો.
*જેમાં મહિલા સહાય કેન્દ્ર ના ( કોડીનેટર ) શ્રી જગદીશભાઈ, દિપીકાબેન ના માધ્યમ અને ઓઢવ પોલીસ સ્ટેશન ( SHE – Team ) ના ( PSI ) શ્રીમતી કે. આર. પરમાર સર , ( WPC ) ફાલ્ગુની બેન , તેમજ 181 મહિલા હેલ્પ લાઇન ના ( Cordinater ) અંજનાબેન , જાગૃતિબેન ( LR ) મહિલા સહાય ( અભાયમ ) યોજનાઓની વિવિધ માહિતી ઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ પોલીસ સમનવાય પ્રેસ & શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના (જય માડી) પંકજભાઈ બી પંચાલ , Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela . સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ વેગડા ના સાથ સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું.
WCD પખવાડિક દિવસ ના છેલ્લા દિવસે ખાસ #online કાર્યક્રમ માં ૩૦ થી ૩૫ બહેનો એ ભાગ લીધો.
Views: 83
Read Time:1 Minute, 37 Second