Read Time:1 Minute, 11 Second
આખા દેશ માં ભયનાકર બીમારી કોરોના.. જેમાં લોક મારી રહ્યું છૅ. ભૂખ થી તાડફળી રહ્યું છૅ ઉપર થી બેરોજગારી ની ફાકોડી હાલત પ્રજા પરેશાનીઓ નો સામનો કરી રહી છૅ ત્યારે સુરત ની આ લેડીઃ સિંઘમ ના નામ થી સોશિલ મીડિયા માં છવાય છૅ હાલ. આટલી મોદી રાત્રે ઓન રોડ ડ્યૂટી કરી રહી છૅ એ સેલ્યૂટ ના કાબિલ છૅ.. પણ લોક માં ચર્ચાય રહ્યું છૅ.. કેટલું યાજબી છૅ આ વર્તન કર્ફ્યુ હોવ છતાં કોઈ વ્યક્તિ બહાર આવ્યું સુ એમનો ફર્ઝ્ ના બને કે વ્યક્તિ ને પૂછી એમને હૅલ્પ કરે કે તમારે આવી હાલતો માં બહાર આટલી રાતે નીકળવાની કેમ ફરઝ પડી સારી સમજ આપી રિસ્પેક્ટ થી એમની વાત ને માન આપી વ્યક્તિ ને પરત કરવું એમના ફરજ માં ના આવે ડંડા મારવા ઉદ્ધતાઈ વાપરવી આજ કેમ રહી ગયું છૅ પોલીસ નું આ સવાલ જાગૃત જનતા માં રૂંધાય રહ્યો છૅ