Read Time:1 Minute, 10 Second
જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન ના કાર્યક્મ માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં નાટક દ્વારા જંબુસરમાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ આખિર માં સ્વરાજ ભવન ખાતે સ્વચ્છતાનો સરસ સંદેશ આપ્યો હતો તેમજ " એક પેડ મા કે નામ " અનુસંધાને વૃક્ષારોપણ કાર્યક્મ કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સઁખ્યા માં લોકો એ ભાગ લીધો હતો. આ કાર્યક્મ માં શહેર અગ્રણી મનનભાઈ પટેલ,તેમજ પંકજભાઈ પટેલ,તેમજ જીગ્નેશ ભાઈ રાણા, તેમજ રાજેન્દ્રસિંહ દરબાર, તથા અલ્પેશભાઈ પટેલ,હિતેશભાઈ પટેલ,અનિરુદ્ધસિંહ રાવલજી, તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને નવયુગ વિઘ્યાલય ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
તસ્લીમ પીરાંવાલા… જંબુસર..