*******મહાનુભવોના હસ્તે સખી મંડળને રૂા.૨.૭૦ (લાખ) તથા ગ્રામ સંગઠનને IF(કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ) રૂા.૧૧૨.૫૦ (લાખ) ના પ્રમાણપત્રો વિતરણ કરાયા*******ભરૂચ: :- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. […]

******* ભરૂચ: જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઈપલાઈન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર જેવા ઘટકો માટે તા.૦૭/૦૮/૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની […]

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા મામલે યુવક સામે ગુનો નોંધાયા બાદ હવે પીડિતાની મોટી બહેને પણ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે પ્રેમસંબંધ બાંધી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાની સગીરા બળાત્કાર ઘટનાના આરોપી સતિષ […]

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડાપાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૩ હજાર અને ચાર ફોન મળી કુલ ૩૭ હજારથી વધુનો […]

ભરૂચ LCB પોલીસે વલસાડ પારડી પોલીસ મથકના ગુનામાં છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે. જેને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપી વકસાડ પોલીસને જાણ કરાઈ છે.ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા […]

બ્રિટિશ રાજના બ્રોચથી ભરૂચ રેલવે સ્ટેશનની 100 વર્ષ જુની ઐતિહાસિક સફર અમૃત રેલવે સ્ટેશન હેઠળ ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઈ રહી છે.ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન […]

સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 27 ફેબ્રુઆરીના રોજ1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ […]

પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનુ અધિવેશન ચાણસ્મા ખાતે યોજાયું.. પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનુ અધિવેશન ચાણસ્મા ખાતે યોજાયું.સમગ્ર ગુજરાત રાજયમાં પ્રસરેલુ પત્રકાર એકતા પરિષદ નું પાટણ જિલ્લાનું ૧૮ મુ અધિવેશન પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આવેલ સુરાણી સંસ્કાર ભવનમાં યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં પત્રકાર એકતા પરિષદ ના […]

ભરૂચમાં લંકા ટી-20 પર સટ્ટાબેટિંગનો ડંકો વગાડતા પિતા-પુત્ર SOG ના હાથે ક્લિન બોલ્ડ પાલેજના પિતા-પુત્રે UK અને કાઠિયાવાડના બે સટ્ટોડિયા પાસેથી ₹20 લાખ ક્રેડિટ પર 3 એપ્લિકેશન મેળવી છ મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર સાથે ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચમાં નવા SP એ ચાર્જ સંભાળતા સાથે જ SOG […]

ભરૂચની બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જતા માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ કરાવતા પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે.ભરૂચ જીલ્લામાં હાલ ચોમાસાની સીઝન શરુ થતા જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.આ ખાડાઓને પગલે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.ત્યારે ભરૂચની જંબુસર ચોકડી ઉપર પણ ખાડાઓનું અસ્તિત્વ જોવા મળ્યું છે જેને પગલે અવારનવાર […]

Breaking News