વિશ્વ આદિવાસી દિવસે ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇદગાહ મેદાનથી પરંપરાગત વસ્ત્રો, તીર કામથા, ઓજારો અને આદિવાસી ટીમલી નૃત્ય અને ડીજેના તાલે પગપાળા રેલી નિકળી હતી.આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં, માથે સાફો બાંધીને તેમજ પારંપરિક વાજિંત્રો સાથે અને તીરકામઠા સાથે ઉમટી પડયા હતા. બંબાખાના ઇદગાહ […]

અંકલેશ્વર જીઆઇડીસી ની ઝાયડસ લાઇફસીન્સ લિમિટેડ (યુનિટ 2) મિથેનોલ લીકેજ થી દોડધામ મચી જવા પામી હતી. લોકલ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ, એન ડી આર એફ ટીમ અને મેડિકલ ટીમ પહોંચી આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમો માં બનતી દુર્ઘટનાને કારણે ઉભી થતી ઇમરજન્સીને પહોંચી […]

જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી ની સુચના અનુસાર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળીયા તથા પો.કો. કનકસિંહ મેરૂભા સહિત સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ મા હતા.તે દરમ્યાન બાતમીદાર થી મળેલ બાતમી ના આધારે જંબુસર તાલુકા ના મગણાદ ગામે તળાવ ની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા જીતેન્દ્ર […]

ભરૂચ: શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપએ જ્યુબીલન્ટ ભારતીય ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવા ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર’ ઇન્ડિયા એવોર્ડ 2023ની 14મી આવૃત્તિ માટે ફાઇનાલિસ્ટની આજે ઘોષણા કરી હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતમાં એવા સોશિયલ ઇનોવેટર્સના શ્રેષ્ઠ યોગદાનને ઓળખી કાઢે છે અને ઉજવણી કરે છે જેમણે […]

*આદિવાસીઓની પડખે સદા, સર્વદા ગુજરાત સરકાર*——**——- -:મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા:-# જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર સમાજ એટલે આદિવાસી સમાજ# વિકાસની મુખ્યધારામાં આદિજાતિ સમાજને લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે# શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સગવડો ઉપલબ્ધ બનતા વન-વસુધાના રહેવાસી વનબંધુઓના જીવનમાં ઉજાશ પથરાયો છે. # વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ […]

… જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ માતરિયા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી માર્ગદર્શક સૂચનો કર્યા માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર ભરૂચ- – માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા […]

ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી 21 કિલો ગાંજો ઝડપાયો, બે ની ધરપકડ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવેલો ગેરકાયદેસર 20 કિલો 961 ગ્રામ ગાંજો કબ્જે કરાયો પોલીસે ₹ 2.30 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત બેને ધરપકડ કરી ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે […]

ભરૂચના વોર્ડ નંબર 2 માં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજનો STP પ્લાન્ટમાંથી આસપાસ હવામાં ઉડતા ફીણ 4 થી 5 હજાર લોકો માટે મુસીબતનો પહાડ બની રહ્યાં છે. સ્વાસ્થ્યને જોખમ સાથે બાળકો જલ્દી બીમારીનો શિકાર બનવાને લઈ માતા-પિતા ભયભીત બન્યાં છે.ભરૂચ શહેરની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના વર્ષોના વહાણા બાદ સાકાર થઈ રહી છે. […]

ભરુચ એલસીબીએ ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં અવેલ દધેડા ગામના ત્રણ સ્થળોએથી ગેસ રીફીલીંગનો પર્દાફાશ કરી ત્રણ ઈસમોને રૂપિયા 1.24 લાખથી વધુના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા હતા.ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સહિત જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૃત્ય કરતાં તત્વો સામે પગલાં ભરવા […]

અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રિતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.અંકલેશ્વરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, એવામાં […]

Breaking News