ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પણ આંખ આવવાનો ચેપી રોગ કન્જેક્ટિવાઇટિસ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી લાલ આંખ કરવા સાથે સતત આસું પડાવી પરેશાન કરી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ આંખના ચેપી રોગે મોટેરા સહિત બાળકોમાં ભરડો લીધો છે. અખીયા મિલાકે કોરોનાની જેમ ઝડપથી આંખના રોગનો એડીનો વાયરસ ફેલાઈ રહ્યો છે. […]
Month: July 2023
ભરૂચ શહેરના બાયપાસ અને ચોકડીઓ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે 6 દિવસથી ચાલતી પોલીસની ડ્રાઈવમાં 558 વાહનચાલકોને ટ્રાફિકના પાઠ ભણાવી શિક્ષારૂપે ₹2.97 લાખનો દંડ વસુલ કરાયો છે. ચોમાસા સાથે ભરૂચ શહેરમાં ઝાડેશ્વર, નર્મદા, જંબુસર ચોકડી, દહેજ બાયપાસ, શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિકજામની સમસ્યા ઘેરી બની રહી હતી. જેને હલ કરી […]
દહેજ સેઝ લીમીટેડ દ્વારા આગામી 26 જુલાઈના રોજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સેઝના વિકાસ માટેની પરિયોજના પ્રોજેકટ કેટેગરીની લોક સુનવણીનું આયોજન કરાયું છે. ત્યારે વાગરા તાલુકામાં આવેલા પખાજણ,અંભેલ અને લીમડી ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવાની માગ કરાઇ છે. જો આમ નહિ કરાય તો ગ્રામજનોએ વિરોધ […]
વાલિયા તાલુકાના જોલી અને મેરા ગામને અડીને સુરત જિલ્લો આવેલો છે. વાલિયાથી મેરા થઈ માંગરોળ મોસાલી અને છેક સુરત સુધી જવાનો રસ્તો આવેલો છે. પરંતુ વાલિયાથી મેરા સુધીનો રસ્તો સાવ ખાડા યુક્ત બની ગયો હતો. આ આ રસ્તાની ગ્રામજનોએ લેખિત તેમજ મૌખિક ઘણી રજૂઆતો બેદરકાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને […]
વાલીયાના પીઠોર ગામના તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ભરૂચ એલસીબીએ 42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનાએ જીલ્લામાં પ્રોહીબીશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સુચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ […]
ભરૂચની નર્મદા ચોકડી જી.એન.એફ.સી.કોકો સી.એન.જી ગેસ પંપ ખાતે પટેલની વાડીના માલિકનો દીકરો હોવાની કહી ગઠીયો ૮૦ હજાર રૂપિયાના બે બંડલ લઇ ફરાર થઇ ગયો હતો. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામેં શ્રી રામ નગરમાં રહેતા નીરવ મહેશ પરમાર ભરૂચની નર્મદા ચોકડી જી.એન.એફ.સી.કોકો સી.એન.જી ગેસ પંપ ઉપર ઇન્ચાર્જ મેનેજર તરીકે નોકરી કરે […]
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરના GIDC વિસ્તારના મારુતિધામ-2માં રહેતા એક વ્યકતિ પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ નંગ 5 મળીને કુલ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એસઓજીએ એક આરોપીને ઝડપી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ SOGના પીઆઈ એ.વી.પાણમીયા અને તેમની ટીમ અંકલેશ્વરના […]
અંકલેશ્વર ડિલિવરી ખાતે ઓરિસ્સાના બે કેરિયર બનેવીએ બે ટ્રોલી બેગ અને એક બેકપેકમાં આપેલા 28.279 કિલો ગાંજો લઈ સિકંદરાબાદથી ટ્રેનમાં રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે કુલ રૂ. 2.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ રેલવે સ્ટેશનના PSI એસ. કે. રણા અને સ્ટાફના જવાનો અંકલેશ્વર રેલવે […]
2600 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ કરાયો:અંકલેશ્વરની બેઈલ કંપનીમાં રાજ્યમાં પકડાયેલા 4277 કિલો ડ્રગ્સના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા અંકલેશ્વરમાં સોમવારના રોજ સમગ્ર રાજ્યમાંથી પકડાયેલા 4,277 કિલો ડ્રગ્સ જેની કિંમત રૂ. 2,614 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા અંકલેશ્વરની બેઈલ કંપની ખાતે ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં […]
આજે બ્યુટી જગત માં નેલ આર્ટ ખૂબ વિખ્યાત થયું છે. અને આજ ની યુવા પેઢી નેલ આર્ટ ને લઈ ખૂબ ઉત્સાહી પણ દેખાતી હોય છે. જ્યારે ભરૂચ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ની બહેનો માટે નેલ આર્ટ નો ફ્રી સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.આ સેમિનાર માં નેલ આર્ટ માટેની […]