અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સહિત છેતરપીંડીના બનાવો ધોળા દિવસે વધી રહ્યા છે. આવો જ એક બનાવ અંકલેશ્વરનાં ચૌટાનાકા પર સર્જાયો હતો. હવે પંથકમાં જાણે સોનું ચાંદી અને વધુ પડતાં રોકડ રૂપિયા લઈને બહાર નીકળવું ઘણું મુશ્કેલ બન્યું છે. લોકો આંખ સામેથી છેતરપિંડી કરી અને ચોરી કરી રહી હોવાનો બનાવ સામે […]

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે. ત્યારે નીરજ નામ વાળાઓની લોટરી નીકળી હતી. ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી હતી ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં રૂપિયા 15 હજારનું 150 લિટર જેટલું પેટ્રોલ વિનામૂલ્યે આપ્યું હતું.ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ […]

ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે મેઈન રોડ પર આવેલી એક સર્વે નંબર વાળી જગ્યામાં ખુલ્લામાં ખેરના લાકડાનો મોટો જથ્થો વન વિભાગ અને એસ આર પી ના જવાનો ના સંયુક્ત ઓપરેશન માં ઝડપાઈ આવ્યો હતો. ગત 6 ઓગષ્ટ ગુરુવારના રોજ મદદનીશ વન સંરક્ષક આય.વાય. ટોપીયા નર્મદાને મળેલ ગુપ્ત બાતમીના આધારે સોરાપાડા રેન્જના […]

ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા વાગરાના ધારા સભ્ય અરૂણસિંહ રણા : કલેકટરને આવેદન પાઠવ્યું વેલસ્પન કંપીના કર્મચારીઓ, દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ અને ગુજરાત કામદાર યુનિયનની રજૂઆતને ધ્યાનમાં લઈ કંપનીમાં 400 જેટલા કાયમી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓ વેલ્સ્પન કંપનીમાં આશરે 20 થી 25 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ […]

અંકલેશ્વર નગરપાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પરિસરમાં 73.20 લાખના ખર્ચે 180 કિલો વોટ કેપેસિટીના સોલર પ્લાન્ટનુ ઇ- લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત કોઈપણ પાલિકા દ્વારા સોલાર પાર્ક ઉભો કરવાની પહેલ કરી હોય તેમાં હવે અંકલેશ્વર નગરપાલિકા સામેલ થઈ છે.રાજ્યમાં જૂજ નગરપાલિકા […]

રાજયમાં યુવા ભાજપ મોરચા દ્વારા આજરોજ ક્રાંતિકારી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા ભારતની આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર ક્રાંતિકારીની યાદમાં ક્રાંતિકારી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં આવેલ ક્રાંતિકારીઓની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ […]

ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે દેશના રમતવીરોએ સારો એવો દેખાવ કર્યો હતો. તો નિરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યુ હતું. જેની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.ઓલમ્પિક ગેમ્સના ઇતિહાસમાં 121 વર્ષ બાદ ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું. આ નીરજ ચોપડાએ ભાલફેંક […]

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાનટનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સરકારે કમર કસી છે. રાજયમાં વિવિધ હોસ્પિટલોમાં સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગગવામાં આવી રહ્યા છે, ત્યારે સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ સરકારની પડખે […]

ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામ નજીકથી ભરુચ એલસીબી પેટ્રોલિંગ હતી તે દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારુ સહિત કુલ રૂ.૩,૫૦,૨૦૦ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના હરીપુરાથી વાંદરવેલી ગામે જવાના રસ્તા પર ઉભેલી એક ઇકો ગાડીમાં વિદેશી […]

સનસનીખેજ કિસ્સો : પતિએ ગ્લકોઝની બોટલમાં પત્નીને સાઇનાઇડનું ઇન્જેક્સન આપી જીવ લઇ લીધો, તબીબને શંકા જતા પી.એમ અને FSL રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીને સાઈનાઈડનું ઈન્જેક્શન આપી હત્યા કરી હોવાની એક મહિના બાદ FIR નોંધાઇ.. એક મહિના પહેલા ઓરેન્જ હોસ્પિટલમાં પતિએ જ છાતીમાં દુખાવાની સાથે પત્નીને […]

Breaking News

error: Content is protected !!