Read Time:1 Minute, 32 Second
મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની અને યુકેમાં સ્થાયી થયેલ ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કડુજી હાલના યુકેમાં યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેવાર તરીકે 6000થી વધુની લીડ સાથે વિજય થઈ બેટલી એન્ડ ડ્યુસ્બરીના સાંસદ બન્યા….
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની ઇકબાલ મુહહંમદ અમદાવાદીએ ટંકારીઆ ગામનું ગવર્વ વધાર્યું…
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનું તેમજ દેશનું સમાજ અને પરિવાર નું નામ રોશન કર્યું વારંવાર ટંકારીઆ ગામ ના વતની સાત સમન્દર દૂર રહીને પણ પોતાના માદરે વતનનું તેમજ ભારત દેશ નું અને સમાજ નું નામ રોશન કરી રહ્યા છે એક સમાજ માટે ખુશી ની વાત છે ટંકારીયા ગામના Ex - DYSP અને સરપંચ રહી ચૂકેલા A. M.KHODA ના SON IN LAW ટંકારીયાના વતની યુ. કે માં સ્થાયી થયેલ ઇકબાલ મુહહંમદ અમદાવાદી કદુજી ફેમેલીના ઇકબાલભાઈ અને હાલ ઇંગ્લેન્ડ માં યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે 6000થી વધુની લીડ સાથે ડ્યુજબરી તાવુન અને બેટલીમાં વિજય મેળવી સાંસદ બન્યા…
તસ્લીમ પીરાંવાલા… ટંકારીયા..