એ.ટી.એસ. ગજુ રાતના પો.ઇન્સ. શ્રી એચ. કે. ભરવાડ નાઓનેબાતમી હકીકત મળેલ કે
“મબુું ઇનો સલ્ુતાન શેખનામનો માણસ પોતાના કબજામાું કેટલોક ગેર કાયદેસર વગર પાસ
પરમીટનો માદક પદાર્થ મેર્ામ્ફેટામાઇનનો જથ્ર્ો રાખી આજ રોજ મબુું ઇ ર્ી અમદાવાદ આવી
કલાક ૧૬૦૦ ર્ી ૧૮૦૦ વગ્યા દરમ્યાન શાહીબાગ, આચાયથશ્રી મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રીજના
પશ્ચિમ છેડે આવેલ સારર્ી એપાટથમેન્ટના દરવાજા પાસે આવેલ માતાજીના મ ુંદીર પાસે આવનાર
છેતેણેશરીરેઆસમાની રુંગનુું જીન્સ પેન્ટ તર્ા બ્લલ્યુરુંગની ટી-શટથ તર્ા જેકેટ પહેરેલ છે અને
તેપાતળા બાધું ાનો તર્ા સાધારણ દાઢી મછુ વાળો છે.” સદર બાતમી મળતા એ.ટી.એસ.ના
પો.ઇન્સ. શ્રી એચ.કે.ભરવાડ, તર્ા પો.ઇન્સ. શ્રી ડી.બી.બસીયા નાઓની એક ટીમ રેડ પાડવા
રવાના કરવામાું આવેલ.
સદર એ.ટી.એસ.ની ટીમ શાહીબાગ, આચાયથશ્રી મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રીજ પાસેના
શ્ચવસ્તારમાું ઉપર બાતમી હકીકતવાળા ઇસમની વોચમાું રહેલ જે દરમ્યાન ઉપરોક્ત બાતમીમાું
જણાવેલ વણથન વાળો એક ઇસમ તયાું આવતા તેનેરોકી તેનુુંનામ ઠામ પછુ તા તેણેપોતનુુંનામ
મો. સલ્ુતાન મો. ફીરોઝ શેખ રહ.ે ન્યુમસ્જીદ ગલી, પ્રેમનગર, જોગેશ્વરી-ઇસ્ટ, મબુું ઇ હોવાનુું
જણાવેલ તર્ા તેની ઝડતી લેતા તેના બેગ માુંર્ી બે ખાખી સેલોટેપર્ી વીંટાડેલ પડીકા મળી
આવેલ. જે તપાસતા તેમાું મેર્ામ્ફેટામાઇન નામનો માદક પદાર્થ હોવાનુું માલમુ પડેલ છે. સદર
જથ્ર્ો ૧ કીલોગ્રામ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કકિંમત રૂ. ૫ કરોડ છે.
પ્રાર્શ્ચમક પ ૂછપરછ દરમ્યાન મો. સલ્ુતાન મો. ફીરોઝ શેખ નાએ જણાવેલ કે તેને આ
જથ્ર્ો અજમેર શરીફ દરગાહના ખાદીમ નામે વસીમ નાએ ગત તા. ૧૮/૦૧/૨૦૨૧ની રાત્રે
આશરેસાડા નવ કલાકેતને ા માણસ મારફતેમબુું ઇની શાલીમાર હોટલ પાસેપહોંચાડેલ. જે બાદ
મો. સલ્ુતાન મબુું ઇર્ી મનીષ રાવેલ્સની બસમાું બેસી અમદાવાદ આવેલ. જયાું તે આ જથ્ર્ો
અજમેર શરીફ દરગાહના ખાદીમ વસીમના કહવે ા મજુ બ અમદાવાદની મસુ ા સહુાગ કબ્રસ્તાન
સામે આવેલ મદું ીરની બાજુમાું એક લાલ રુંગની ટી-શટથ વાળા ઇસમને આપવાનો હતો. આ
બાબતે એ.ટી.એસ. ટીમ દ્વારા સદર મો. સલ્ુતાન શેખને ૧ કીલોગ્રામ મેર્ામ્ફેટામાઇન નામના માદક પદાર્થ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કકિંમત રૂ. ૫ કરોડ ના જથ્ર્ા સાર્ેપકડી પાડી, ગન્ુહો
નોંધી આગળની કાયથવાહી કરવા તજવીજ હાર્ ધરેલ છે.
૧ કીલોગ્રામના માદક પદાર્થમેર્ામ્ફેટામાઇન કકિંમત રૂ. ૫ કરોડના જથ્ર્ા સાર્ેએક ઇસમનેપકડી પાડતી ગજુ રાત એ.ટી.એસ.
Views: 77
Read Time:3 Minute, 14 Second