અમદાવાદ શહેર ના નારોલ વિસ્તાર માં દીપ નગર સોસાયટી માં મહિલા પખવાડિક દિવસ ની online કાર્યક્રમ માં ૧૫ થી ૨૦ બહેનો એ ભાગ લીધો.

Views: 93
0 0

Read Time:1 Minute, 54 Second

🙏🏻🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹🙏🏻

*_🙏🏻🌹આજ રોજ તા:-08/08/2020 ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર ની અમદાવાદ શહેર ના નારોલ વિસ્તાર માં દીપ નગર સોસાયટી માં મહિલા પખવાડિક દિવસ ની online કાર્યક્રમ માં ૧૫ થી ૨૦ બહેનો એ ભાગ લીધો.
અમદાવાદ માં ગીતામંદિર મજુર ગામ બળદેવનગર ચાલીમાં મહિલા સશક્તિકરણ પખવાડિયું ચાલી રહ્યું છે ત્યારે મહિલા સહાય કેન્દ્ર ના ( કાઉન્સિલર ) જગદીશભાઈ દ્વારા મહિલાઓ માં જાગૃતિ આવે તે માટે શ્રિંનિધિ સેવા ટ્રસ્ટ અને પોલીસ સમનવાય પ્રેસ ના (જય માડી) પંકજભાઈ બી પંચાલ , એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના સી. એ. સાર મેનેજર શ્રી મિલન ભાઈ વાઘેલા સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા તેમજ ઉપપ્રમુખ શ્રી જમના બેન વેગડા સભ્ય શ્રી હેતલબેન દ્વારા ફ્રી માસ્ક વિતરણ તેમજ ઇમ્યુની ટી વધારવા માટે ની હોમીઓપેથીક દવા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં સામાજીક કાર્યકર્તા શ્રી મીનાબેન ચાવડા તેમજ શ્રી સંગીતાબેન મૂંધવા તેમજ અન્ય બહેનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો તેમજ મહિલાઓ પગભર થાય આત્મ નિર્ભર થાય એ માટે પણ તેમને સમજણ આપવામાં આવી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મહિલાઓ પગભર થાય આત્મ નિર્ભર થાય એ માટે પણ તેમને સમજણ આપવામાં આવી

Sun Aug 9 , 2020
Spread the love             🙏🏻🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹🙏🏻 *_🙏🏻🌹આજ રોજ તા:-08/08/2020 ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર ની અમદાવાદ શહેર ના નારોલ વિસ્તાર માં દીપ નગર સોસાયટી માં મહિલા પખવાડિક દિવસ ની online કાર્યક્રમ માં ૧૫ થી ૨૦ બહેનો એ ભાગ લીધો.અમદાવાદ માં ગીતામંદિર મજુર ગામ બળદેવનગર ચાલીમાં મહિલા […]

You May Like

Breaking News

error: Content is protected !!