આમોદ મામલતદાર કચેરીમાં ACB ની રેડ …
રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે ઝડપાયા.
ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા ને એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા જ્યારે મામલતદાર ડો. જે ડી પટેલ જગ્યા ઉપરથી નાસી છૂટી ગયા છે.
