ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃસોમવારઃ- તા.૨૨/૦૫/૨૦૨૨ નાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૧૨ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૧૭ વર્ષના, ૧૮ થી ૪૪ વર્ષના, ૪૫ થી ૫૯ વર્ષના અને ૬૦ વર્ષથી વધુ વયજુથના તેમજ ૧૮ થી ઉપરના વયજુથના લાભાર્થીઓ માટે કોવિડ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ દરમ્યાન હેલ્થ કેર વર્કર્સ પ્રથમ ડૉઝ-૧ બીજો ડોઝ-૧૧ પ્રિકોશન ડોઝ-૧૨૫ કુલ-૧૩૭, ફ્રન્ટ લાઈન વર્કર્સ પ્રથમ ડૉઝ-૦૦ બીજો ડોઝ-૧૩ પ્રિકોશન ડોઝ-૬૨૮ કુલ-૬૪૧, ૧૨ થી ૧૪ વર્ષના પ્રથમ ડૉઝ-૮૯૩ બીજો ડોઝ-૩૪૬૯ કુલ-૪૩૬૨, ૧૫ થી ૧૭ વર્ષના પ્રથમ ડૉઝ-૧૮૨૧ બીજો ડોઝ-૧૭૦૫ કુલ-૩૫૨૬, ૧૮ થી ૪૪ વર્ષના પ્રથમ ડૉઝ-૧૧૨૧ બીજો ડોઝ-૮૬૯૧ પ્રિકોશન ડોઝ-૧૮ કુલ-૯૮૩૦, ૪૫ થી ૫૯ વર્ષના પ્રથમ ડૉઝ-૪૮ બીજો ડોઝ-૧૯૧૮ પ્રિકોશન ડોઝ-૦૮ કુલ-૧૯૭૪ અને ૬૦ વર્ષથી વધુ વયજુથના પ્રથમ ડૉઝ-૪૫ બીજો ડોઝ-૯૮૦ પ્રિકોશન ડોઝ-૧૭૪૩ કુલ-૨૭૬૮ તેમજ ૧૮ થી ઉપરના લાભાર્થીઓને પ્રથમ ડૉઝ-૧૨૧૫ બીજો ડોઝ-૧૧૬૧૩ પ્રિકોશન ડોઝ-૨૫૨૨ કુલ-૧૫૩૫૦ ડોઝ આપવામાં આવ્યો હતો. આમ કુલ ૨૩૨૩૮ લાભાર્થીઓએ કોવિડ રસીનો લાભ લીધો હતો તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.
ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ
Views: 77
Read Time:2 Minute, 8 Second