રક્ષાબંધન ના શુભ પ્રસંગે ફંક્શન માં ઉપસ્થિત હતા આ લોગો…..

Views: 78
0 0

Read Time:57 Second

વંદે માતરમ

તા:-25/07/2020-શનીવાર ના પાવન દિવસે રામોલ પોલીસ ટેશન ના (પી.આઈ)-કે.એસ.દવે સાહેબ ને આજરોજ ” Advance ” રક્ષાબંધન નિમિતે સરને રાખી નો પોગ્રામ રાખેલ એમા ઉપસ્થીત એપીક ફાઉન્ડેશન માલતીબેન સોની, Equitas Small Finance Bank CSR મિલન વાધેલા.શ્રીનિધિ સેવા ટ્રસ્ટ & પોલીસ સમન્વય ના (પ્રમુખ) (જય માડી) પંકજભાઈ બી. પંચાલ, સારથી રથ ફાઉન્ડેશન, વર્ષાબેન ચાંદકી..બીન્દુ બેન , હેતલબેન પરીખ , ઇન્દિરા બેન, સંગીતા બેન, તીરથા પટેલ , સહયોગ માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવિણ વેગડા , સારથી રથ ફાઉન્ડેશન ના અમિતભાઈ પટેલ ..ઊપસ્થીત રહી પોગ્રામ નો આનંદ અનુભવ્યો..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ એલ.સી.બી પોલીસે બે રીઢા વાહન ચોરો ઝડપી પાડ્યા

Mon Jul 27 , 2020
Spread the love             ભરૂચ એલ.સી.બી પોલીસે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયા હતા. આ વાહન ચોરો મોટરસાયકલ જેવા વાહનોની ખરીદી અને વેચાણનો ધંધો કરતા હતા. તેઓ મઢુલી સર્કલ થી શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને આ વિસ્તારમાં મુકાતી મોટરસાયકલો પર ધ્યાન રાખી મોટરસાયકલ ઉઠાંતરી કરવાની યોજના બનાવતા હતા. તે […]

You May Like

Breaking News

error: Content is protected !!