પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય પાટણ જિલ્લાના પ્રમુખ વઢીયાર સેવા કેમ્પ તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય પાટણ જિલ્લા પ્રદેશ હોદેદાર રાજુભાઈ પટેલ સિદ્ધપુર મિત્રમંડળ પગપાળા યાત્રાળું મેડીકલ સેવા કેમ્પ ધોરીગામ પાટીયા પાસે ગુજરાત રાજય પત્રકાર એકતા પરિષદ બનાસ કાંઠા પ્રમુખ ચેતનભાઈ ઓઝા નું માતાજી ખેસ તેમજ મોમેન્ટો આપી સંન્માન કરવામાં આવ્યું
વઢીયાર મિત્રમંડળ પગપાળા ગોળા સેવા કેમ્પના સભ્યો તેમજ સિદ્ધપુર મિત્રમંડળ પગપાળા સેવા કેમ્પના સભ્યો દ્વારા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય બનાસકાંઠા પ્રમુખ ચેતનભાઈ ઓઝા નું સંન્માન કરવામાં આવ્યું હતું.