Read Time:1 Minute, 12 Second
હજ-2024 (હિજરી-1445) માટે મુસાફરી કરતા હજયાત્રીઓ માટે ઘડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, કામચલાઉ રીતે પસંદ કરાયેલા આણંદ તાલુકા ના તમામ હજયાત્રીઓએ મેડિકલ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ 04/02/2024 રવિવારે 09:-00 વાગે 1:00 વાગે બપોરે ના રવિવાર આણંદ સીવીલ હોસ્પિટલ ખાતે થી ફરજિયાત પણે મેળવવાનું રહેશે જે અંગે ની વિસ્તૃત માહિતી માટે ની મીટીંગ માં ફિલ્ડ હજ ટ્રેનર સૈયદ અબરાર બાપુ, ફિલ્ડ હજ ટ્રેનર સૈયદ રીઝવાન,ફિલ્ડ હજ ટ્રેનર સોયેબ મલેક આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા મહામંત્રી ફિરોજ મોગરીયા,કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા, હાજર રહ્યા હતા.અને બહોળી સંખ્યા માં નવોદિત હાજીઓ આ કેમ્પ નોલાભ લે એવી અપીલ કરી છે,
(અહેવાલ,ફરહીન બહાદરપુરવાળા, આણંદ)