0
0
Read Time:41 Second
આજ રોજ ન્યૂ રાયખડ પોલીસ લાઈન માં ઉકાળો, રોગ પ્રતિકાળક શક્તિ વધે એની દવા અને માસ્ક વિતરણ આશરે 60 કરતા વધુ ને દવા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં whc શબનમબાનું, સામાજિક કાર્યકર્તા બુરહાનનુદીન કાદરી ની આગેવાની માં આ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જરિયાય દુઆ ફોઉન્ડેશન ના ફરહાનબેન, મિલનભાઈ, વર્ષાબેને સહયોગ આપ્યો હતો અને એક્સ કોઉન્સિલર શ્રી મુસ્તાકભાઈ ખાદિવાળા અને ઈલિયાસ શેખ જોડાયા હતા👇