જુગારના રોકડા રૂપિયા ૩૭૦૬૫ / – સાથે ૦૫ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આમોદ પોલીસ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી – જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ સાહેબ જંબુસર વિભાગ , જંબુસરનાઓની માર્ગદર્શન મુજબ ડિ.એ ક્રિશ્ચિયન પો.સબ.ઈન્સ આમોદ પોલીસ સ્ટેશન નાઓની બાતમી આધારે રોઝાટંકારિયા ગામે કબ્રસ્તાનની નજીક , તળાવ પાળ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગેની રેઇડ કરતા આરોપીઓ કુલ – ૦૫ તથા જુગારના રોકડા રૂપિયા ૩૭૦૬૫ / – તથા મોબાઇલ નંગ -૦૪ કિ.રૂ .૨૦,૦૦૦ – તથા મો.સા.ઓ નંગ – ૦૪ કિ.રૂ ૧,૧૦,૦૦૦ / – તેમજ જુગારના સાધનો મળી કુલ કિ.રૂ. ૧,૬૭,૦૬૫ / – રૂપિયા સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ તથા ઇપીકો કલમ ૧૮૮ , ૨૬૯ , તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( એ ) તથા એપેડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૩ ની કલમ ૦૩ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ ઇસમો ( ૧ ) સઇદ અબ્દુલ હબીબશા દિવાન રહે – ચાંચવેલ , તળાવ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ ( ર ) ઝાકીર હશન એહમદ ભાનુ વોરા પટેલ ) રહે – રોઝાટંકારીયા , કોળી ફળીયુ , તા.આમોદ જી.ભરૂચ ( ૩ ) તોસીફ ઇસ્માઇલ મહંમદ મુઢિયા ( વોરાપટેલ ) રહે – ચાંચવેલ , મુઢિયાફળીયુ , તા.વાગરા જી.ભરૂચ ( ૪ ) ઇકરામ ઇસપ અલ્લી પિપેળીવાલા ( વોરા પટેલ ) રહે – ચચવેલ , પાદર ફળીયુ , તા.વાગરા જી.ભરૂચ ( ૫ ) મુનાફ મહંમદ ઇસ્માઇલ મોલ ( વોરા પટેલ ) રહે – ચાંચવેલ , ડી.પી.ફળીયુ . તા.આમોદ જી.ભરૂચ નાસી જનાર ઇસમો ( ૧ ) સિધીક વલી પટેલ ( ર ) વલી મોહંમદ ગઠ ( વોરાપટેલ ) ( ૩ ) બાબુ રૉલ ( ૪ ) રિઝવાન ઇબ્રાહીમ લિમડીયા ( ૫ ) હર્ષદ ઉર્ફે હસ્યો અવચરભાઇ રાઠોડ તમામ રહે , રોઝાટંકારીયા તા.આમોદ જી.ભરૂચ ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી / કર્મચારી : ( ૧ ) પો.સ.ઇ ડિ.એ.ક્રિશ્ચિયન ( ર ) આ.પો.કો સુરેશજી ગંભીરજી બ.ને પ ૨૮ ( ૩ ) પો.કો દિગ્વીજયસિંહ નરેન્દ્રસિંહ બ.ને ૧૩૩ ( ૪ ) પ્રકાશભાઇ વિઠ્ઠલભાઈ બ.નં ૦૧૨૩૭ ( ૫ ) લો .૨ પો.કો સાવનકુમાર ભાયરામભાઇ બ.નં ૮૧૪૦૫ ( ડ ) લો .૨ , પો.કો યશપાલભાઇ નરેન્દ્રભાઇ બ.ને ૦૧૪૧૨ ( ૭ ) લો.ર.પો.કો મુકેશભાઈ નાગજીભાઈ બ.નં ૦૧૬૫
જુગારના રોકડા રૂપિયા ૩૭૦૬૫ / – સાથે ૦૫ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આમોદ પોલીસ
Views: 72
Read Time:3 Minute, 21 Second