પાટણના શ્રીમતી નિતાબેન ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલનું લાંબી બીમારી બાદ અવસાન થતાં જિલ્લા પોલીસ વડા શ્રી #અક્ષય રાજ,IPS અને #પાટણપોલીસ દ્વારા સ્વર્ગસ્થ ના પરિવારને રૂપિયા 4,17,000 /-ની રાશી અર્પણ કરી સહાનુભૂતિ પાઠવી..
cc- સલમાન અમીન
સહતંત્રી – Nariprahar News જય હિન્દ!