ઇન્ડિયન ક્રિકેટ ટીમ નાં ફોર્મર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. આજે આ શુભ પ્રસંગે એમ.એસ. ધોની નાં ઘણા યાદગાર પળો પણ કેમેરા માં કેપ્ચર કરેલ છે!
ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મંત્રીઓ એ પણ એમ.એસ. ધોની ને વિશ કરી!
HRD મિનિસ્ટર Dr. Ramesh. Pokhriyal, એ શુભેછા આપતાં કહ્યું, “ભારત T-20 અને વનડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારા વિશ્વના સૌથી સફળ કેપ્તન પદ્મ ભૂષણ શ્રી @એમએસધોની જીને જન્મદિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ભગવાન બદ્રી કેદાર સાથે તમને સારી તંદરુસ્તી અને સુખી જીવનની ઈચ્છા છે”.
મહેન્દ્ર સિંહ ધોની ના પાર્ટનર અને ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી એ પણ એમને શુભેચ્છાઓ આપી!
ટ્વિટર પર શુભકામનાઓ આપતા વિરાટે લખ્યું, “Happy bday Mahi bhai. Wish you good health and happiness always. God bless you🙏😃”.
End of article.