સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પાલેજ પો.સ્ટે.નાં જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પાલેજ પો.સ્ટે.નાં જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ . પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પાલેજ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે પાલેજ પો.સ્ટે . FIR No. પાર્ટ બી – ૧૧૧૯૯૦૩૯ ર ૧૦ ર ૫૪ / ૨૦૨૧ જુ.ધા.ક. ૧૨ અ તથા આઈ.પી.સી. કલમ ર ૬૯ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧ ( બી ) મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી મુખ્તયાર મુસ્તુફા પઠાણ રહે . પાલેજ , નવીનગરી તા.જી.ભરૂચનાઓને આજે તા .૦૧ / ૦૬ / ૨૦૨૧ નારોજ પાલેજ નવીનગરી ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે . તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ પાલેજ પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે . આરોપીનો ગુનાહિત ઇતિહાસ : ( ૧ ) પાલેજ પો.સ્ટે . FIR No. પાર્ટ બી – ૧૧૧૯૯૦૩૯૨૧૦૦૭૬/૨૦૨૧ જુ.ધા.ક. ૧૨ એ ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલા છે .

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી...

Tue Jun 1 , 2021
ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.   સમગ્ર ગુજરાતમાં આજરોજ માઁ કાર્ડમાં સિસ્ટમમાં લોગીન ન થતા લોકો પૈસા માટે અટવાયા હતા. કોરોના સિવાય અન્ય ઘણા રોગો અને ઘટનાઓ થતી હોય છે જેના ભાગરૂપે સરકાર દ્વારા માઁ કાર્ડ માન્ય કરવામાં આવ્યું છે જેથી દેશના દરેક નાગરિકને યોગ્ય […]

You May Like

Breaking News