રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ(ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટર ને અપાઇ સત્તા ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવર વહેંચણી માટે અપાઇ સત્તા સરકારી કોવિડ હોસ્પિટલો ને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવર નો સ્ટોક વધે તો એ જથ્થો ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને વહેંચવા માટે અપાઇ સત્તા સરકારી કોવિડ હોય્પિટલો ને જરુરી જથ્થો અપાયાબાદ કઇ ખાનગી કોવિડ હોસ્પિટલ ને કેટલા રેમડેસિવર આપવા તે હવે જે- તે જિલ્લાના કલેક્ટર નક્કી કરશે આ મુદ્દે આજે વિવિધ જિલ્લાના કલેક્ટરો જાહેર કરશે પરિપત્ર ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ને રેમડેસિવર ઇન્જેક્ષન કેવી રીતે મળશે તે મુદુદે કરાશે પરિપત્ર જે -તે કલેક્ટર કચેરી દ્વારા ઇ મેઇલ આઇ ડી જાહેર કરાશે,તે ઇ મેઇલ આઇ ડી પર ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો એ એક -એક દર્દી દીઠ વિગતો અને ટોટલ ડીમાન્ડ રજૂ કરવાની રહેશે સરકારી કોવિડ હોસ્પિટલ ને રેમડેસિવર આપ્યા બાદ વધેલા સ્ટોક અને ખાનગી હોસ્પિટલો મા સિરીયસ દર્દીઓ ની પ્રાથમિકતા ના આધારે કલેક્ટર લેશે નિર્ણયો
રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો..
Views: 82
Read Time:1 Minute, 52 Second