જંબુસર વિદેશી દારૂ ના બૂટલેગર દ્વારા ખાનગી ચેનલ ના રિપોર્ટર ને ચપ્પુ વડે મારી નાખીશ તેવી ઘમકી આપી તંત્ર ના સહકારથી દારૂ ના બુટલેગર બન્યા બેફામ.
જંબુસર નગરના વરસો થી સંકળાયેલા જપન કુમાર અજય શાહ દ્વાર ૧૭મી તારીખ ના રોજ ન્યૂઝ ચેનલ માં પ્રકાશિત થયેલા જંબુસર ચાલતા દારૂના વેપલા ઓ ના સમચાર પ્રકાશિત કરતા જંબુસર પંથક માં ચાલતાં દારૂ ના બુટલેગર તસલીમ મલેક દ્વારા તારીખ ૨૨-૨-૨૦૨૧ ના સોમવાર માં મરસ્કે ૫-૨૦ કલાકે તેઓના પિતા શ્રી નો પેપર નો વેવસાય હોવાથી ૫ વાગે એસ.ટી. ડેપો જંબુસર ખાતે ગયેલ તે સમય માં જંબુસર નો તલાવપૂરા માં રહેતો તસલીમ મલેક દ્વારા ચપ્પુ વડે મારી નાખીશ ઍવી ઘમકી આપતા તેઓ દ્વારા બૂટલેગર તસલીમ વિરોધ જંબુસર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે. અને જંબુસર પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર બાબર ભાઈ ગોહિલ IPC કલમ હેટર ૩૨૩,૫૦૪,૫૦૬(૨), દ્વારા ફરિયાદ નોધી વધું તપાસ હાથ ધરી છે.
લોકશાહી નું ચોથો સ્થંભ ગણી શકાય એવા પત્રકાર ઓ પણ સચાય બતાવે ત્યારે આવા અ સામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતો બનાવ પ્રકાશ આવતા સમગ્ પંથક માં કુતૂહલ તેમજ ગભરાટનો માહોલ સર્જાયો છે ત્યારે આવા અસામજિક ત્તત્વો ને પગલાં ન લેવાય તો લોકશાહીની હત્યા થાય હોય તેવું જણાય છે. ત્યારે જંબુસર પોલીસ દ્વારા એની સામે સુ પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું ???