તાજેતરના સમયથી ભરૂચ જીલ્લામાં ગરીબ, મધ્યમ વર્ગના લોકોના મહેનતનારૂપીયા ડુપ્લીકેટ ATM કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપડી જતા હોવાના બનાવો ધ્યાનેઆવેલ જે અનુસંધાને ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશકશ્રી ડો.શમશેર સિંઘ, વડોદરા વિભાગવડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓ દ્વારા જાહેર જનતાનામહેનતના રૂપીયા બેંકમાંથી બારોબાર ઉપડી જતા લોકોને થતુ નાણાકીય નુક્સાન રોકવા તથાઆવા પ્રકારની ગુનાહીત પ્રવૃતી આચરતા વ્યક્તિઓને ઝડપી પાડવા એલ.સી.બી., એસ.ઓ.જી.તથા સાયબર સેલને સુચના આપવામાં આવેલ.જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી.નાઓએ બેંક ખાતામાંથી બારોબારઉપડી જતા રૂપિયાના બનાવો ઉપર નજર રાખવા, ગુનાઓ અટકાવવા તથા આરોપીઓને ઝડપીપાડવા પો.સ.ઇ શ્રી સાઇબર સેલ તથા શાખાના પોલીસ માણસોની ટીમ તૈયાર કરી સાઇબરક્રાઇમના ગુનાઓ કરતા વ્યક્તિઓને ઝડપી પાડવા માર્ગદર્શન પુરૂ પાડી ટેક્નિકલ સર્વેલન્સથીપ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. અને સાઇબરની ટીમ દ્વારા ભરૂચ જીલ્લામાં જાહેર જનતાનાબેંક ખાતામાંથી બારોબાર રૂપીયા ઉપડી ગયા હોય તેવા બનાવોની માહિતી એકત્રીત કરી, જે તેબેંકોનો સંપર્ક કરી ડુપ્લીકેટ ATM કાર્ડ દ્વારા રૂપીયાનો બારોબાર ઉપાડ કરી લેતા વ્યક્તિઓ સુધીપહોંચવા પ્રયત્નો હાથ ધરી પ્રાપ્ત થયેલ માહિતી આધારે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથીસાયબર તથા LCBની સયુંક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચ થી દહેજ જતા હાઇવે ઉપરદહેગામ ત્રણ રસ્તા ખાતેથી ૦૫ શકદારોને મહીન્દ્રા XUV લક્ઝયુર્સ ગાડી સાથે ઝડપી પાડીએલ.સી.બી ખાતે લાવી તેઓના કન્જામાંથી અલગ અલગ ના ATM કાર્ડ જેવા કે “SBI BANK ,HDFC BANK, BOB BANK, BOI BANK, KOTAK BANK, ANDHRA BANK , UNION BANK,YES BANKIDBI BANK, PAYTM BANK, AXIS BANK ,SVC CO-OPERATIVE BANK,ADARSH BANK, CITI BANK , CBI BANK, SUCO BANK, INDUSIND BANK, ANDHRAPRAGATHI GRAMEENA BANK (SYNDICATE BANK)” કુલ- ૩૦ કાર્ડ અને ક્લોનીંગ ડીવાઇસ,લેપટોપ, મોબાઇલો મળી આવેલ જે અનુસંધાને તેઓની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વક ક્રોસ ઇંટ્રોગેશનકરતા શકદારોએ કેફીયત જણાવેલ કે, “ તેઓએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરૂચ,અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ માં ઘણા બધા લોકોના ATM કાર્ડ ક્લોનીંગ કરી અલગ અલગજગ્યાએથી રૂપીયા ઉપાડી ગુનાઓ આચરેલ હોવાની હકિકત અને હાલ સુરતનામિત્રની મહીન્દ્રા XUV ગાડી લઇ દહેજ ખાતે ATM કાર્ડ કલોનીંગ કરવા જતા હતાદરમ્યાન પકડાઇ ગયેલ હોવાની કબુલાત કરેલ છે”શકદારોની હાલ સુધીની પુછપરછ દરમ્યાન ભરૂચ જીલ્લાના અંક્લેશ્વર શહેરતથા અંકલેશ્વરજી.આઇ.ડી.સી. તથા ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ના એક-એક ગુનાઓ ડિટેક્ટથયેલ છે. શકદારોના કબ્બામાંથી રોકડા રૂપિયા ૯૬૧૪૦/- સહીત, ATM કાર્ડ નંગ-૩૦ ,ક્લોનીંગનો મુદ્દામાલ અને મહીન્દ્રા XUV ગાડી મળી કુલ મુદામાલ કિં. રૂ.૭,૭૦,૮૪૦ નો કન્જ કરીચારેવ શકદારોને તા. ૨૧/૦૧/૨૦૨૧ ના કલાક ૨૧:૩૦ વાગ્યે CRPC ૪૧ (૧) ડી મુજબ અટક કરીઆગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. શકદારોની પુછપરછમાં હજુ વધુ ગુનાઓનોપર્દાફાશ થવાની શક્યતાઓ છે. હજુ આ આરોપીઓના ફોટાઓ, નંબરો, અને એમ.ઓ.ની સમગ્રગુજરાત રાજયમાં જાણ કરવામાં આવનાર છે.અટક કરવામાં આવેલ શકદારો :-(૧) રાજેશકુમાર slo હરીલાલ સરોજ રહેવાસી-ગામ સહિજનપુર, તા.સદર, પો. બલીકરનગંજજી.પ્રતાપગઢ (યુ.પી.) થાના-મનઘાતા.(૨) બબલુ slo છોટેલાલ સરોજ રહેવાસી-ગામ કૌરહી થાના-બાથરાય,તા-કુંડા જી.પ્રતાપગઢયુ.પી). હાલ રહેવાશી માર્કેટ મુંબઇ(૩) રંજીતકુમાર slo ધર્મરાજ સરોજ રહેવાસી ગામ-સહિજનપુર, તા.સદર, પોસ્ટ-બલીકરનગંજ,થાના-મનધાતા જી.પ્રતાપગઢ (યુ.પી)(૪) રામકિશોર so રામસુખ ગૌતમ રહેવાસી-સરાય દેવરાય તા-સદર શાના-જઠવારાજી.પ્રતાપગઢ (યુ.પી)(૫) રણજીતકુમાર sro કમલેશકુમાર સરોજ રહેવાસી-પઠાનકા પુરવા તા-કુંડા થાના-જેઠવા પોસ્ટ-ડેરવા દેવરા જી-પ્રતાપગઢ (યુ.પી).> કબ્બે કરવામાં આવેલ મુદ્દામાલ :-રૂ.૯૬૧૪૦/-(૨) લેપટોપ – ૦૧કિં.રૂ.૨૫,૦૦૦/-(૩) મહીન્દ્રા XUV ગાડી નં-GJ-05-JD-8201કિં.રૂ.૬,૦૦,૦૦૦/-(૪) ATM ક્લોનીંગ રાઇટર ડિવાઇસકિં.રૂ.૧૦,૦૦૦/-(૫) USB કેબલ-૦૨કિં.રૂ.૨૦૦/-(૫) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૧કિં.રૂ. ૩૯,૫૦૦/-(૬) અલગ બેંકોના ATM કાર્ડ નંગ-૩૦કિં.રૂ. ૦૦(૯) લેપટોપ બેગ – ૧કિં.રૂ. ૦૦/-કુલ મુદ્દામાલ કિં.રૂ.૭,૭૦,૮૪૦/-> નોંધાયેલ ગુનાઓની વિગત -(૧) ભરૂચ શહેર ” સી ” ડિવીઝન પો.સ્ટે. A- ૦૦૪૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯, આઇ.ટી.એક્ટ કલમ ૬૬ (સી, ૬૬ (ડી) મુજબ,(૨) અંકલેશ્વર શહેર પો.સ્ટે. A- ૦૦૬૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯, આઇ.ટી. એક્ટ કલમ ૬૬(સી), ૬૬ (ડી) મુજબ,(૩) અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પો.સ્ટે. A- ૦૦૪૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯, આઇ.ટી. એક્ટકલમ ૬૬ (સી), ૬૬ (ડી) મુજબ,મોડસ ઓપરંડી :-શકદારો લેપટોપ ATM ક્લોનીંગ ડિવાઇસ એટીએમ ક્લોનીંગ રાઇટર ડિવાઇસ સાથેઉપર જણાવેલ રાજ્યોમાં હાઇવે પર આવતા શહેરોના ATM સેન્ટરો પર વોચ રાખી ATM માંથીરૂપીયાનો ઉપાડ કરી શકતા ન હોય તેવા બીનઅભ્યાસી જેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરી આવાવ્યક્તિઓ ATM માં રૂપિયા ઉપાડતી વખતે ગુપ્ત પીન નંબર પ્રેસ કરે તે વખતે ધ્યાનથી જોઇગુપ્ત નંબર પોતાની સ્મૃતિમાં રાખી લઇ બાદમાં તે વ્યક્તિ પાસેથી જ રૂપીયાનો ઉપાડ કરવા મદદ કરવાના બહાને ચપટતાપૂર્વક ATM કાર્ડ મેળવી ડિવાઇસમા કલોન કરી તેઓની પાસેના લેપટોપમાં ડેટા એકત્રીત કરી બાદમાં રાઇટર મશીન વડે એત્રીત કરેલ ડેટાને ડુપ્લીકેટ ATMકાર્ડમાં ટ્રાન્સફર કરી જે તે જીલ્લા બહાર નીકળી નજીકના શહેરમાં તથા અન્ય રાજયમાં જઇ મોડી રાત્રીના સમયે રૂપીયાનો ઉપાડ કરવાની M.O. ધરાવે છે તથા વધુમાં આ કામનાઆરોપીઓજેટલા ATM કાર્ડ ક્લોનીંગ કરે છે તે તમામ ATM કાર્ડનો ડેટા લેપટોપમાં સેવ કરી ઇ-મેઇલથી ભારતના કોઇપણ છેડે મોકલી તેમના સાગરીતો પાસે રૂપીયા ઉપાડ કરી શકે તેવુ સોફટવેર તેમના લેપટોપમાં મળી આવેલ છે.ગુનાનું કાર્યક્ષેત્ર :-ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશપ્રજાજોગ સંદેશ :-જો શકય હોય તો ATM સેન્ટરમાં પ્રવેશ કરતી વખતે લોકોની ભીડ હોય તો રૂપીયા ઉપાડવાનું ટાળવુ જોઇએ. તથા ATM કાર્ડથી રૂપિયાનો ઉપાડ દરમ્યાન કોઇ પણ અજાણ્યા વ્યકિતની મદદ ના લેવી જોઇએ તથા ATM ગુપ્ત પીન નંબરના આંકડાઓ દબાવતી વખતે આજુબાજુમાં ઉભેલ વ્યક્તિઓને ગુપ્ત પીન નંબરની જાણ ન થાય તેવી રીતે બટન પ્રેસ કરવા અતિ આવશ્યક છે. કોઇ પણ ભોગે રૂપીયા ઉપડે કે ના ઉપડે પરંતુ પોતાનુ ATM કાર્ડકોઇ અજાણ્યા વ્યકિતને આપવુ જ નહી આપણી સતર્કતા આપણો બચાવ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીજે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી, એ.એસ.ચૌહાણ પો.સ.ઇ એલ.સી.બી.ભરૂચ, વાય.જી.ગઢવી પો.સ.ઇ એલ.સી.બી તથા પો.કો વિજયભાઇ, મલેશભાઇ, વિપીનભાઇ,સુહેલભાઇ, યુવરાજસિંહ, શૈલેષભાઇ, રીનાબેન સાઇબર સેલ ભરૂચ, તથા હેડ કોન્સ. ઉપેન્દ્રભાઇ,સંજયદાન, પરેશભાઇ, અશોકભાઇ, હિતેષભાઇ તથા પો.કો.મહિપાલસિંહ, જોગેન્દ્રદાન, કિશોરભાઇ,મયુરભાઇ, નરેશભાઇ એલ.સી.બી.ભરૂચ.
ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, તથા અન્ય રાજ્યોમાં એ.ટી.એમ કાર્ડક્લોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લોકોના બેંક એકાઉન્ટમાંથીલાખો રૂપીયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુ.પી. પ્રતાપગઢની ગેંગને ઝડપીપાડતી ભરૂચ જીલ્લા સાઇબર ક્રાઇમ & એલ.સી.બી જીલ્લા સાઇબર ક્રાઇમ..
Views: 82
Read Time:9 Minute, 55 Second