0
0
Read Time:1 Minute, 10 Second
અમદાવાદ માં આવેલ સરખેજ વિસ્તારમાં વિવિધ વિકાસ ના કામ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી બાબુલાલ જમનાદાસ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ પરમાર તેમજ જેઠી બેન ડાંગર અને સ્થાનિક કાર્યકર્તા હાજર રહ્યા સરખેજ વૉર્ડ ઋષિકેશ સ્કૂલ થઈ આઝાદ નગર હરિવિલા સુધી ડામર રોડ 5.50 કરોડના ખર્ચે પાણીની લાઇન. ગટર લાઈન અને લાઈટ નાખવાનું કામ પૂર્ણ કર્યા બાદ mla બાબુલાલ પટેલ .કોર્પોરેટર સંગઠન અને સ્થાનિક રહીશો સાથે રાખી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ સરખેજ વૉર્ડ ના ચામુંડાનગર માં પેવર બ્લોક નાખવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કાર્યકર્તા કનુભાઈ મકવાણા શ્રી કાળુભાઈ વગેરે હાજર રહ્યા