અમદાવાદ શહેર ના જુહાપુરા વિસ્તાર માં F.D.high school ( Guj. Mideam ) and F.D. primery School & baby Collage ( Guj. Mideam ) મકતમપુર! શાળા અને કોલેજ માં મહિલા સશકિતકરણ ની વેજલપુર પોલીસ સ્ટેશન ( SHE – Team ) અને 181 મહિલા અભાયમ હેલ્પ લાઇન દ્વારા શાળા ના શિક્ષકો ને મહિલા સશકિતકરણ ની માહિતી આપવામાં આવી. તથા મોહરમ મહિનો ચાલતો હોવાથી ઇમામ હુસેન તથા ૭૨ સાથીઓ ની યાદમાં વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું હતું આં પ્રોગ્રામ અમદાવાદ શહેર ના સામાજિક સક્રિય કાર્યકર્તા શ્રી બુરહાનુદ્દીન કાદરી ના આગેવાની માં આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં F.D High School / High Secondery school ( Guj. Medium ) ના પ્રિન્સિપાલ શ્રી મકશુદ ભાઈ પટેલ અને ઇન્ચાર્જ શિક્ષક શ્રી નીયાઝ મોહંમદ શેખ તથા F.D. Primery School / Baby Collage ( Guj. Medium ) ના પ્રિન્સીપાલ શ્રીમતી સબાબ બેન મોમીન હજાર રહ્યા હતા.
આ આયોજન સફર બનાવવા માટે વેજલપુર પોલીસ સ્ટેશન ની ” SHE – Team ” ના હેડ કોન્સ્ટેબલ શ્રીમતી બેલા બેન , એલ.આર શ્રીમતી હંશા બેન અને શ્રીમતી મનીષાબેન , 181 અભ્યામ હેલ્પ લાઇન ના શ્રીમતી હેતલબેન સાથે આં બંને શાળા ના શિક્ષકો , ટીચર્સ પ્રોગ્રામ માં હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ માં સરકાર ની ગાઈડ લાઇન અને સોશીયલ ડિસ્ટન્સ ની ગાઈડ લાઈન ની પુુરી માહિતી નું માર્ગ દર્શન આપવા માં આવ્યું હતું. આમાં સરખેજ વોર્ડ ના મ્યુનિસિપલ કૉનશિલર શ્રીમતી નફીસા બેન અન્સારી હાજરી આપી હતી. તેમજ પોલીસ સમનવય પ્રેસ અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી ( જય માડી ) પંકજભાઈ .બી. પંચાલ , શ્રીમતી રશ્મીબા , ઝરિયા – એ – દુઆ ના ટ્રસ્ટી શ્રી બુરહાનુદ્દીન કાદરી , શ્રી સમીરભાઈ પઠાણ , શ્રીમતી તબ્બસું પઠાણ અને Equitas Small Finance Bank ના મેનેજર શ્રી મિલન ભાઈ વાઘેલા તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડાહાજરી આપી આયોજન સફર બનાવવા માં આવ્યું.