વિષય :- મોહરમ નિમિતે કેલિકોડોમ બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશન ની આસપાસ નિયાઝ ના ફ્રુટ પેકેટ ઘરે ઘરે પહોચાડયા. હક્ક અને ન્યાય માટે અવાજ બુલંદ કરી માનવતા ને બચાવવા માટે હઝરાત ઇમામ હુસેન ( રદી. ) એ પોતાના ૭૨ સાથી ઑ સાથે શહીદ વહોરી હતી ત્યારે ઇમામ હુસેન ના સિદ્ધાંતો લોકોને જાણ અને લોકોને અમલ કરવા ની પ્રેરણા મળી તે માટે દર વર્ષે મહોરમ માસ માં તેમને યાદ કરવામાં આવે છે. ત્યારે કલોકો મિલ બાવલાવવલી કબ્રસ્તાન પાસે અને જમાલપુર સ્મશાન પાસે દર વર્ષ ની જેમ નાયાઝ ફ્રુટ પેકેટ વહેંચીએ છીએ. પરંતુ આ વર્ષે કોરોના મહામારી પગલે સરકારે આપેલી ગાઈડ લાઇન ના લીધે તઝ્યા જુલૂસ નો કાર્યક્રમ મોકૂફ રાખવા માં આવેલ છે. એટલી મોટી સંખ્યામાં ન્યાજ ના વિતરણ નું કાર્યક્રમ કરી શકતા નથી એટલે જમાલપુર ના સામાજિક કાર્યકર્તા બુરહદુંનુદિં કાદરી ની આગેવાની માં અનોખી પહેલ કરવા માં આવી નયાઝ ના ફૂડ પેકેટ બનાવી ઘરે ઘરે જઈને લોકોને વહેચણી કરી સેવા નું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પોલીસ સમનવાય અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ( જય માડી ) શ્રી પંકજભાઈ પંચાલ , બિંદુબેન , #Equitas #Small #Finance #Bank ના મેનેજર શ્રી મિલન વાઘેલા , અમદાવાદ મિત્ર પ્રેસ ના તંત્રી શ્રીમતી શહેનાઝ બેન શેખ , સ્વપનાદીપ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કેતન ગુપ્તા , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા , ઝરીયા એ દુઆ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી બુરહાનુદિન કાદરી , તબસ્સુમ પઠાણ સહયોગ થી ફૂડ વિતરણ નું આયોજન સફર બનાવવા માં આવ્યું.
મોહરમ નિમિતે કેલિકોડોમ બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશન ની આસપાસ નિયાઝ ના ફ્રુટ પેકેટ ઘરે ઘરે પહોચાડયા.
Views: 79
Read Time:2 Minute, 18 Second