આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે નવા બનેલા ૧૧ ઓરડાનું આજ રોજ ભરૂચ જીલ્લા સાસંદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોનું […]

ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત ભરમાંથી ઉપસ્થિત ભાવિક ભકતોએ ગુરુનું પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું. […]

આયોજિત કેમ્પમાં ફ્રાન્સ (રિન્યુન ) થી પધારેલ બચો કા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. એવા સખીદાતા મૌલાના ઈસ્માઈલ દયાદરવી સાહેબે પણ કેમ્પની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, તથા […]

આજથી બરાબર 117 વર્ષ એટલેકે 20 જુલાઈ 1908 ના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ માંડવી શાખા શરૂ કરીને બેન્ક ઓફ બરોડા નો પાયો નાખ્યો હતો. ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઇ હતી. ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણ ની […]

કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું….કન્યાકુમારી થી એક વ્હીલ વાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂર નાં સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ […]

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકાના અનેક ગામના અગ્રણીઓને લોક દરબાર યોજી સાથે ત્રણ નવા કાયદાથી અવગત કર્યા સમગ્ર ભારત દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદા નો અમલ ૧ જુલાઈથી શરૂ થઈ ગયો છે.આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ધરમૂળથી […]

ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ ના વડોદરા વિભાગ ના પાણીગેટ ડેપો ખાતે આજ રોજ તા,30જૂન ના રોજ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામતખાન પઠાણ (ડ્રાઈવર),સુરેશભાઈ મકવાણા(ક્લાર્ક) અને હનીફભાઇ શેખ(ડ્રાઈવર) નો એક ભવ્ય વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવા માં આવ્યો હતો,કરામત ખાન એસ.ટી.કર્મચારી યુનિયન ના […]

મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની અને યુકેમાં સ્થાયી થયેલ ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કડુજી હાલના યુકેમાં યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેવાર તરીકે 6000થી વધુની લીડ સાથે વિજય થઈ બેટલી એન્ડ ડ્યુસ્બરીના સાંસદ બન્યા…. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની ઇકબાલ મુહહંમદ અમદાવાદીએ ટંકારીઆ ગામનું ગવર્વ વધાર્યું… તસ્લીમ પીરાંવાલા… ટંકારીયા..

63 હજારના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા PSI નિલમ મારુ 5 હજારની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે. મહિલા PSIને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજે રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી. PSIએ પહેલા 50 હજારની રકમ માંગી બાદમાં રકઝક થતા 40 હજારમાં પતાવટ થઈ હતી. જેમાં 29મીએ શનિવારે […]

ઉઘરાણીએ જતો સ્પોર્ટ્સની દુકાનનો માલિક અને બે મિત્રો જ નીકળ્યા ચોરબે તસ્કર મિત્રો, સોનું વેચનાર મિત્ર અને ઓગાળનારની ધરપકડરોકડા 15.50 લાખ, 47 તોલા સોનું, બાઇક, 5 મોબાઈલ મળી કુલ ₹45.77 લાખનો મુદ્દામાલ રીકવર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કવોર્ડના 35 જવાનોએ પાલેજ પંથકના 2 ગામોમાં એક મહિના સુધી […]

Breaking News

error: Content is protected !!