એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં વનરાજાના ઘેર નાના બે સિંહ બાળનું આગમન બંને નું નામ કરણ કરવામાં આવ્યું, એકનું નામ સિમ્બા અને બીજાનું નામ રેવા નામ રાખવામાં આવ્યું. છ મહિના ની ઉમર થતા સશક્ત બાળ સિંહો ને પ્રવાસીઓ જોઈ શકે એ માટે તેની માતા સાથે બહાર સિંહ પાંજરામાં રાખવામાં આવ્યા […]

• અકસ્માતમાં અલ્ટો તેમજ આઇસરમાં સવાર 7 જેટલા લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા • અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળા ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પાનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે મળતી માહિતી […]

ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃસોમવારઃ- તા.૨૨/૦૫/૨૦૨૨ નાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૧૨ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૧૭ વર્ષના, ૧૮ થી ૪૪ વર્ષના, ૪૫ […]

ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં એક અવાવરૂ કુવારીમાંથી નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજીયા, અતુલ વસાવા, વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવારીમાં એક ખેડૂતને અજગર દેખાતા તેઓએ ગામના પુર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી. ગુલામભાઈએ વન વિભાગને […]

• પત્રકાર એકતા સંગઠનના પંચમહાલ જિલ્લા પ્રમુખ ઈસ્માઈલ ઝભા તેમજ જીલ્લાનાં હોદેદારોની આગેવાની હેઠળ… • મનુભાઈ અડવાણી પ્રમુખ સર્વાનુમતે હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી કરાઇ…. તા 23/05/2022 ને સોમવારના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ પંચમહાલ જિલ્લા […]

– આર્મ્સ એક્ટ તેમજ હાફ મર્ડરનો આરોપી ચાર મહિના બાદ પોલીસ પકડમાં.. – સારણથી સાયખા જવાના માર્ગ ઉપર આવેલ સિસકોન કંપનીના લેબર કોલોની નજીકથી પોલીસે ફરાર આરોપીને દબોચ્યો.. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કલર કંપનીમાં કામ બાબતે બે કોન્ટ્રાકટર વચ્ચે થયેલા ઝગડામાં એક કોન્ટ્રાક્ટર અને તેના […]

અંકલેશ્વર DPMC ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ફાઈટરો અને સ્ટાફ ગુરૂવારે પગાર વધારો, ઇન્ક્રીમેન્ટ, પગાર સ્લીપ, મેડિકલેઇમ સહિતની માંગણીઓ સાથે વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ઔદ્યોગિક એકમોમાં અંકલેશ્વર અને પનોલીમાં સર્જાતી ઘટનામાં જાનમાલની સુરક્ષા માટે સતત દોડતા અને આગ ઉપર કાબુ મેળવતા અંકલેશ્વર DPMC ના કર્મચારીઓ ગુરૂવારે ઈન્ડસ્ટ્રીઝ […]

મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રધ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી -: સાંસદશ્રી મનસુખભાઈ વસાવા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ […]

ભરૂચમાં મોટી ડુંગરી વિસ્તારના રેહવાસી હાજી યાકુબ હાજી મુસા ઈંટવાલા જેઓ વર્ષોથી લંડનનાં Preston શહેરમાં સ્થાઈ થયા છે અને બે દાયકાઓથી counselor છે, તેઓને ત્યાંની સરકાર તરફ થી preston શહેરના મેયર તરીકેની વરણી કરવામાં આવી છે જે સમગ્ર ભારત દેશ અને ભરૂચ જિલ્લાના લોકો માટે ગૌરવની વાત છે, અને મોટી […]

ભરૂચમાં બુટલેગર માતાને પોલીસે દારૂ સાથે પકડી અને પુત્ર બન્યો છાટકો, ઘૂંટણીયે પડી બે હાથ જોડી માંગવી પડી વારંવાર પોલીસની માફી મને માફ કરી દો… મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર વિડીયો નહિ બનાવું… ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ભાન ભૂલેલા યુવાન બુટલેગરને પોલીસે કાયદાનું જ્ઞાન પીરસ્યું હતું. પોલીસને […]

Breaking News

error: Content is protected !!